9 ઈસુ એને ચ્યા તીન શિષ્ય ડોગાવોયને ઉતતાજ ચ્યાય ચ્યાહાન યોક આગના દેની કા, કાદાલબી ઈ મા આખહા કા તુમહાય કાય એઅયા જાવ લોગુ આંય, માઅહા પોહો મોઅલા માઅને પાછો જીવતો નાંય ઓઅઇ જાવ.
તો નાંય જગડો કોઅરી, એને નાંય તો બોંબલ્યા કોઅરી, એને નાંય તો લોકહાવોચમાય ઘમંડાકોય બોઆયને સંદેશ હિકાડી.
યોનો તીન રાત-દિહી માછલ્યે બુકામાય રિયો, તેહેકોયજ આંય, માઅહા પોહો તીન રાત-દિહી દોરત્યેમાય રિયો.
ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”
ચ્યાહાય આખ્યાં “ઓ માલિક, આમહાન યાદ હેય, કા એલો ઠોગ આજુ જીવતો આતો તોવેજ ચ્યે એહેકેન આખ્યેલ કા આંય મા મોઅના તીન દિહા પાછે, પાછો જીવી ઉઠહી.
ઈસુવે ચ્યાલ આખ્યાં એએ, તો કાદાલ એહેકેન આખના નાંય, કા માયે તુલ હારો કોઅયો બાકી જો એને યાજકાલ દેખાડ એને તું ચોખ્ખો ઓઅઇ ગીયો, ચ્યા બારામાય મૂસાય આગના કોઇન આખહી તી બેટ આઈન દે, ચ્યા લોકહા સાબિત્યે હાટી.”
તોવે ઈસુવે ચ્યાહાન ચેતવીન આગના દેની કા ઈ વાત કાદાલ ખોબાર નાંય પોડે, એને પોહયે આયહે આબહાલ આખ્યાં કા, પોહયેલ કાય ખાઅના દા.
એને ઈસુવે લોકહાન આખ્યાં, કા “ઈ કાદાલ નાંય આખના કા માયે કાય કોઅલા હેય” બાકી જોલો વોદારે આખે કા નાંય આખના, તોલા વોદારે ચ્યા બીજહાન આખતા લાગ્યા.
ડોગાવોય જીં જાયા ચ્યા બારામાય ચ્યાહાય કાદાલુજ નાંય આખ્યાં, બાકી યે વાતે બારામાય વાત કોઅતા આતા કા, “મોઅલામાયને પાછા જીવી ઉઠના યા કાય મોતલાબ ઓરી?”
તોવે તારાતુજ ચ્યાહાય ચોમખી એઅયા, એને ઈસુ યોખલોજ દેખાયો, બિજો કાદોજ નાંય દેખાયો.
એને ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રમાય એહેકોય લોખલાં હેય કા ખ્રિસ્ત દુ:ખ બોગવી, એને તીજે દિહી મોઅલા માઅને પાછો જીવી ઉઠી.
આવાજ જાયો તોવે એહેકોય જાયા કા ઈસુ યોખલોજ આતો એને ચ્યા ઠાવકાજ રિયા, એને ચ્યાહાય જીં દેખ્યા તીં ચ્યા દિહીહામાય ચ્યાહાય કાદાલ આખ્યાં નાંય.