37 “જો કાદોબી મા લીદે એહેકેન યોકા પોહાલ દોયા દેખાડેહે, તો હાચ્ચાંજ મા માની લેહે, જો કાદો મા માની લેહે, તો હાચ્ચાંજ પોરમેહેરાબી માની લેહે જ્યાંય માન દોવાડયોહો.”
“હાચવીન રા, કા યા વાહાનાહા માઅને કાદાલ નોકામ્યા મા ગોણતા, કાહાકા તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, હોરગામાય ચ્યા હોરગા દૂત મા આબહા આરે કાયામ રોતહા.
તોવે રાજા ચ્યાહાન જાવાબ દી, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા, તુમાહાય મા યા વાહનામાય વાહના શિષ્ય માઅને યોકા આરેબી કોઅયા, તી માંજ આરે કોઅયા?”
તોવે ઈસુવે યોકા પાહાલ ચ્યાહા વોચમાય ઉબા રાખ્યાં, તો પાહાલ ગોળે મિળ્યો એને શિષ્યહાન આખ્યાં,
“ઈસુય પોતાના શિષ્યહાન આખ્યાં, જો તુમહે વોનાયેહે, તો મા વોનાયેહે, જો તુમહાન નાંય ગોણે, તો માન નાંય ગોણે, એને માન નાંય ગોણે, તો માન દોવાડનારા પોરમેહેરાલ બી નાંય ગોણે.”
ચ્ચાય ચ્ચાહાન આખ્યાં, “જો કાદોબી મા લીદે યા પોહાલ માની લેહે, તો હાચ્ચાંજ મા માની લેહે, જો કાદો મા માની લેહે, તો હાચ્ચાંજ પોરમેહેરાબી માની લેહે, જ્યાંય માન દોવાડયોહો. કાહાકા તુમહેમાઅનો જો બોદહા કોઅતો વાહાનો હેય, તોજ મોઠો હેય.”
આંય એને આબહો યોક હેજે.”
આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જ્યાલ માયે દોવાડયોહો ચ્યાલ જો માની લેહે, તો હાચ્ચાંજ મા માની લેહે, જો કાદો મા માની લેહે, તો હાચ્ચાંજ પોરમેહેરાબી માની લેહે જ્યાંય માન દોવાડયોહો.”
યાહાટી બોદા લોકહાન જેહેકેન આબહા આદર કોઅતેહે, તેહેકેન પોહા બી આદર કોઅરા જોજે, જો પોહા આદર નાંય કોએ, તો આબહા જ્યાંય પોહાલ દોવાડયોહો, આદર નાંય કોએત.
યાહાટી જીં માઅહું યા નિયમાહાલ નાંય માને, તો માઅહા નિયમ નાંય, બાકી પોરમેહેરા નિયમ નાંય માને, જો તુમહાન ચ્યા પવિત્ર આત્મા દેહે.