Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 9:31 - ગામીત નોવો કરાર

31 કાહાકા ઈસુ ચ્યા શિષ્યહાઆરે બોજ સમય વિતાવા એને ચ્યાહાન હિકાડાં માગતો આતો. ચ્યેય ચ્યાહાન આખ્યાં, “વેલ્લાજ કાદો માન, માઅહા પોહાલ, મા દુશ્માનાહા ઓદિકારામાય દેય દી, એને ચ્યા લોક માન માઆઇ ટાકી, બાકી તીજે દિહયે આંય પાછો મોઅલા માઅને જીવતો ઓઅઇ જાહીં.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 9:31
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”


જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”


આમી પાસ્કા સણ એને બેખમીર બાખ્યે સણ બેન દિહયા પાછે સુરુ ઓઅનારો હેય, એને માન, માઅહા પોહાલ હુળીખાંબાવોય ચોડવાહાટી દોઆડી દી.


ચ્યાહાય આખ્યાં “ઓ માલિક, આમહાન યાદ હેય, કા એલો ઠોગ આજુ જીવતો આતો તોવેજ ચ્યે એહેકેન આખ્યેલ કા આંય મા મોઅના તીન દિહા પાછે, પાછો જીવી ઉઠહી.


ચ્યા લોક મા મશ્કરી કોઅરી, મા ઉપે થૂપી, માન ચાપકાહાકોય માર ઠોકી એને માન માઆઇ ટાકી એને તીજે દિહી પાછો જીવતો ઓઅઇ જાહીં.”


ઈસુય શિષ્યહાન હિકાડના સુરુ કોઅયા, “માન જીં માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને આગેવાન માઅહે, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ચ્યાલ નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો મોઅલાહામાઅને પાછો જીવતો ઉઠી.”


ઈસુવે શિષ્યહાન આખ્યાં કા, ઈ હાચ્ચાંજ હેય કા પોરમેહેરાય “એલીયાલ દોવાડના વાયદો કોઅલો આતો કા તો બોદા કાય હુદરાવાહાટી પેલ્લો યેય જાય, બાકી માન માઅહા પોહા બારામાય એહેકેન કાહા લોખલાં હેય, કા તો બોજ દુઃખ ઉઠાવી, એને નોકામ્યો ગોણવામાય યી?


ઈ જરુરી આતા કા ખ્રિસ્ત ઈ દુ:ખ વેઠીન પોતા મહિમામાય પ્રવેશ કોય.”


“ઈ વાત તુમા દિયાન દેયન વોનાયા, આંય, માઅહા પોહો, મા દુશ્માનાહા આથામાય દોરાય જાનારો હેય.”


મા જીવ માયેપાઅને કાદો પેચકી નાંય લેય, બાકી આંય મા મોરજી કોઇન દેતહાવ, માન ચ્યાલ દેઅના બી ઓદિકાર હેય, એને પાછા લેઅના બી ઓદિકાર હેય, ઈ આગના મા આબહે માન દેનહી.”


ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “ઈ મંદિર તોડી પાડા, એને આંય તીન દિહામાય પાછો બોનાવી દિહી.”


એને જેહેકેન મૂસાય જાડયેમાય પિતળા હાપડાલ ઉચે ચોડવ્યો, તેહે કોઅઈન માન, માઅહા પોહાલ બી ઉચે ચોડાવના જરુરી હેય.


જોવે આપા ચ્યાહાટી દુઃખ સહન કોઅતેહે, તે ચ્યાઆરે રાજા હારકા રાજ્યબી કોઅહુ. જોવે આપા ચ્યાલ નાકાર કોઅજેહે, તે તોબી આપહાન નાકાર કોઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ