Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 9:28 - ગામીત નોવો કરાર

28 પાછે, જોવે ઈસુ ચ્યા શિષ્યહાઆરે ગોઅમે યોખલો આતો, તોવે શિષ્યહાય ઈસુલ પુછ્યાં કા, “આમા બુતાલ કાહાનાય કાડી હોક્યા?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 9:28
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે શિષ્યહાય ઈસુવા પાહાય યેઇન ચ્યાલ આખ્યાં, “એલહાન તું કાહા દાખલાહામાય નોકીજ હોમજાડતોહો?”


જોવે ઈસુ લોકહાન છોડીન ગોઅમે ગીયો, તોવે ચ્યા શિષ્ય ચ્યાપાય યેના એને ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “ટોળ્યાવાળો દાખલો આમહાન હોમજાડી દે.”


ઈ વોનાયને પિત્તરાય ઈસુલ આખ્યાં, “આમહાન ઓ દાખલો હોમજાડી દે.”


વાયજ દિહાહા પાછે ઈસુ પાછો ફિરીન કાપરનાહુમ ગાવામાય યેનો એને તાઅને લોકહાન ઓહડી ખોબાર જાયી, કા ઈસુ પાછો ફિરીન ગાવામાય યેનલો હેય.


ઈસુ ગોઓ ગીયો એને પાછી લોકહા બોજ ગીરદી જાયી, કા તો એને ચ્યા શિષ્ય ખાઅનાબી નાંય ખાય હોક્યા.


જોવે ઈસુ એને બાર શિષ્યહાઆરે બિજા હાંગાત્યા આતા, ચ્યાહાય ઈસુલ દાખલો હોમજાડા આખ્યાં.


એને જોવેબી ઈસુ પોરમેહેરાબારામાય વાત આખે, તોવે દાખલા દેયન આખે, બાકી જોવે તો ચ્યા શિષ્યહાઆરે યોખલો રોય તોવે ચ્યાહાન બોદા દાખલાહા મોતલાબ હોમજાડે.


પાછે તો ટોળાલ છોડીન ગોઅમે યેનો, તોવે ચ્યા શિષ્યહાય ચ્યાય જીં કાય દાખલા દેયને આખ્યેલ ચ્યા મોતલાબ પુછ્યાં.


બાકી ઈસુય ચ્યા પાહા આથ દોઓઈન ચ્યાલ ઉબા રાંહાટી મોદાત કોઅયી.


પાછે ઈસુવાય ચ્યાહાન જાવાબ દેનો, “એલા બુત પ્રાર્થના એને ઉપહા કોઅયા વોગાર માઅહા માઅને બાઆ નાંય યેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ