Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 8:9 - ગામીત નોવો કરાર

9 એને માઅહે આસરે ચાર ઓજાર આતેં, ઈસુવે લોકહાન દોવાડી દેના.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 8:9
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ઈસુ લોકહાન છોડીન ગોઅમે ગીયો, તોવે ચ્યા શિષ્ય ચ્યાપાય યેના એને ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “ટોળ્યાવાળો દાખલો આમહાન હોમજાડી દે.”


એને તોવે ઈસુ તારાત શિષ્યહાઆરે ઉડીમાય બોહી ગીયો એને દાલમનૂતા વિસ્તારામાય યેનો.


લોકહાય ખાદાં એને દારાઈ ગીયે, તોવે શિષ્યહાય હાંત ટોપલ્યો બોઇન વોદલા ખાઅના બેગા કોઅયા.


તોવે ઈસુવે ચ્યા બાર શિષ્યહાન આરે લેઈને આખ્યાં, “આપા યેરૂસાલેમ શેહેરમાય જાજહે, માઅહા પોહા બારામાય ભવિષ્યવક્તાહાય જીં કાય આખ્યેલ, તીં પુરાં ઓઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ