Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 8:8 - ગામીત નોવો કરાર

8 લોકહાય ખાદાં એને દારાઈ ગીયે, તોવે શિષ્યહાય હાંત ટોપલ્યો બોઇન વોદલા ખાઅના બેગા કોઅયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 8:8
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

બોદહાય ખાદાં એને દારાઈ ગીયે, એને ચ્યાહાય ઉગારલા ટુકડાહાન બેગા કોઅયા, તે બારા ટોપલ્યો બોઆય ગીયો.


લોકહાય ખાદાં એને દારાઈ ગીયે, તોવે શિષ્યહાય હાંત ટોપલ્યો બોઆઈન વોદલા ખાઅના બેગા કોઅયા.


એને ચ્યા ચાર ઓજાર લોકહાહાટી હાંત બાખ્યો મુડયો, એને નાંય કા તુમાહાય કોલ્યોહો ટોપલ્યો બોઅલ્યો?


એને માઅહે આસરે ચાર ઓજાર આતેં, ઈસુવે લોકહાન દોવાડી દેના.


ચ્યાય બુખ્યહાન હારી વસ્તુકોય દારાયે તાંવ લોગુ ખાવાડ્યા એને મિલકાતવાળહાન રીતે આથે કાડી દેના.


જીં ખાઅના બોગડી જાહે ચ્યાહાટી મેહનાત મા કોઅહા, બાકી જીં ખાઅના અનંતજીવના લોગુ ટોકનારા હેય ચ્યાહાટી મેહનાત કોઆ. તી તુમહાન માઅહા પોહો દી, કાહાકા પોરમેહેર આબહે ચ્યાલ એહેકેન કોઅના ઓદિકાર દેનલો હેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ