5 ઈસુવે શિષ્યહાન પુછ્યાં, “તુમહેપાય કોલ્યો બાખ્યો હેત્યો?” ચ્યાહાય આખ્યાં, “આમહાપાય હાંત બાખ્યો હેય.”
ઈસુવે શિષ્યહાન પુછ્યાં, “તુમહેપાય કોલ્યો બાખ્યો હેત્યો?” ચ્યાહાય આખ્યાં, “આમહાપાય હાંત બાખ્યો હેય એને વોછે વાહને માછલે હેય.”
ઈસુવે શિષ્યહાન પુછ્યાં, “તુમહેપાય કોલ્યો બાખ્યો હેત્યો એરા જાયા?” ચ્યાહાય ખોબાર કાડીન આખ્યાં, “પાચ બાખે એને બેન માછલ્યો.”
શિષ્યહાય ઈસુવાલ આખ્યાં કા, “યા ઉજાડ જાગામાય ઓલા બોદા લોકહાન ખાવાડા હાટી કેછને ખાઅના મીળે?”
તોવે ઈસુય બોદા લોકહાન દોરત્યેવોય બોહના આખ્યાં, તોવે ચ્યે બોહી ગીયે, પાછે હાંત બાખે લેદ્યો એને પોરમેહેરા આભાર માનીન બાખ્યે ટુકડા કોઇન શિષ્યહાન વાટી દાં આખ્યાં, એને ચ્યાહાય લોકહાન વાટી દેના.
બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા ચ્યાહાન ખાઅના દા” ચ્યાહાય આખ્યાં, આમહાપાય પાચ બાખે એને બેન માછલાહા સિવાય બિજા કાયજ નાંય હેય; બાકી હાં, જો આમા જાયન બોદા લોકહાહાટી ખાઅના વેચાતાં લેય યેજે, તોવે ઓઈ હોકહે.