Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 8:31 - ગામીત નોવો કરાર

31 ઈસુય શિષ્યહાન હિકાડના સુરુ કોઅયા, “માન જીં માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને આગેવાન માઅહે, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ચ્યાલ નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો મોઅલાહામાઅને પાછો જીવતો ઉઠી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 8:31
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોનો તીન રાત-દિહી માછલ્યે બુકામાય રિયો, તેહેકોયજ આંય, માઅહા પોહો તીન રાત-દિહી દોરત્યેમાય રિયો.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય તીં તુમાહાય કાદે દિહે નાંય વાચ્યાહાં: ‘જ્યા દોગાડાલ કોડયાહાય નોકામ્યો હોમજ્યેલ, તોજ ખૂણા પાયા મુખ્ય દોગાડ બોની ગીયો, એલા પ્રભુ એસને ઓઅયા, એને આમે નોજાર માય તીં અદભુત હેય?’”


ચ્યાહાય આખ્યાં “ઓ માલિક, આમહાન યાદ હેય, કા એલો ઠોગ આજુ જીવતો આતો તોવેજ ચ્યે એહેકેન આખ્યેલ કા આંય મા મોઅના તીન દિહા પાછે, પાછો જીવી ઉઠહી.


કાય તુમાહાય પવિત્રશાસ્ત્રા માઅને લોખલાં નાંય વાચ્યાહાં કા જ્યા ખ્રિસ્તા બરાબરી યોકા મહત્વા દોગડા હાતે કોઅહે? તો આખહે જ્યા દોગડાલ કોડયાહાય ટાકી દેનેલ, ઓ તોજ દોગાડ હેય જો ગોઆ મુખ્ય દોગાડ બોની ગીયો.


બાકી પેલ્લા ઈ જરુરી હેય કા, તો બોજ દુઃખ વેઠી, એને યે પેડયે લોક ચ્યાલ દોઆડી દી.


ઈ જરુરી આતા કા ખ્રિસ્ત ઈ દુ:ખ વેઠીન પોતા મહિમામાય પ્રવેશ કોય.”


પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”


જીં માઅહું મા નાકાર કોઅહે એને મા વાત સ્વીકાર નાંય કોએ, ચ્યાલ ડોંડ દેનારો તો યોક હેય, મતલબ જીં વાત માયે આખલી હેય, તી ન્યાયા દિહે ચ્યાલ ડોંડ દેઅરી.


ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “ઈ મંદિર તોડી પાડા, એને આંય તીન દિહામાય પાછો બોનાવી દિહી.”


ઓ તોજ મૂસા હેય જ્યાલ ઈસરાયેલ્યાહાય નાકાર કોઇ દેનલો આતો, એને જ્યાહાય આખલા આતા, તુલ કુંયે આમહે પ્રધાન એને ન્યાય કોઅનારો બોનાડયોહો? ઓ તોજ હેય જ્યાલ પોરમેહેરાય ચ્યા હોરગા દૂતાકોય, જો ચ્યાહાટી જાડયેમાય પ્રગટ ઓઅલો આતો, શાસક એને તારણ દેનારો ઓઅરાહાટી દોવાડયો.


એને ચ્યાલ કોબારેમાય ડાટી દેનો, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય ચ્યાનુસાર તીજે દિહી પોરમેહેરાય ચ્ચાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ