Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 8:29 - ગામીત નોવો કરાર

29 તોવે ઈસુવે શિષ્યહાન પુછ્યાં કા, “બાકી તુમા તુમહે વચ્ચે કાય વિચાર કોઅતાહા કા આંય કું હેય?” તોવે પિત્તરે જાવાબ દેનો, “પોરમેહેરા ઇહિને દોવાડલો ખ્રિસ્ત હેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 8:29
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે ચ્યાહાન આખ્યાં “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી હાચ્ચી વાત જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યાહાન તે બોદા દાખલા દેયન હોમજાડના જરુરી હેય.


તોવે ઈસુવે શિષ્યહાન પુછ્યાં કા, “બાકી તુમા મા બારામાય કાય વિચાર કોઅતાહા કા આંય કું હેય?” તોવે પિત્તરે જાવાબ દેનો, “પોરમેહેરા ઇહિને દોવાડલો ખ્રિસ્ત હેય.”


ચ્યે આખ્યાં, “હાં, પ્રભુ, આંય બોરહો કોઅત્યાહાંવ કા તું પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેતો જો દુનિયામાય યેનારો આતો, તો તુંજ હેય.”


એને ચ્યાહાય થેએયેલ આખ્યાં, “આમી આમા તો આખલ્યા કોય નાંય બોરહો કોઅજે, કાહાકા આમા પોતે વોનાયા એને જાંઆઈ ગીયા કા ઓ હાચ્ચોજ દુનિયા તારણારો હેય.”


સિમોન પિત્તરે ચ્યાલ જાવાબ દેનો, “ઓ પ્રભુ, આમા કા પાય જાજે? અનંતજીવના વાતો તોપાય હેય.


એને આમા બોરહો કોઅજેહે એને જાંઆઈ ગીયા કા પોરમેહેરા પવિત્ર માઅહું તુંજ હેય.”


વાટે ચાલતા-ચાલતા ચ્યા યોકા તોળાવા પાહી પોઅચ્યા, તોવે નપુસકે આખ્યાં કા, “દેખ ઈહીં તોળાવા હેય, આમી માન બાપતિસ્મા લેયના કાય વાંદો હેય”


એને તો તારાત દમસ્ક શેહેરા સોબાયે ઠિકાણે તો ઈસુવા પ્રચાર કોઅરા લાગ્યો કા ઈસુજ પોરમેહેરા પોહો હેય.


ઓ દોગાડ તુમહેહાટી બોજ કિમતી હેય, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, બાકી જ્યા લોક ચ્યાવોય બોરહો નાંય કોએત ચ્યાહા બારામાય પવિત્રશાસ્ત્ર આખહે કા, “જો દોગાડ કોડયાહાય ઉપયોગ કોઅના નકામ્યો ગણ્યો, તો ઈમારતે પાયામાય બોદહાથી કિમતી દોગાડ બોની ગીયહો.”


જો કાદો એહેકોય માની લેહે, કા ઈસુ પોરમેહેરા પોહો હેય, પોરમેહેર ચ્યામાય એને તો પોરમેહેરામાય વોહતી કોઅહે.


જ્યા કાદા ઓ બોરહો હેય કા ઈસુજ ખ્રિસ્ત હેય, ચ્યે પોરમેહેરા પોહેં હેય, એને જ્યેં કાદે પોરમેહેર આબહાવોય પ્રેમ કોઅહે, જ્યેં ચ્યા પોહેં હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ