Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 8:15 - ગામીત નોવો કરાર

15 ઈસુવે શિષ્યહાન ચેતાવણી દેયન આખ્યાં, “એઆ પોરૂષી લોકહા એને હેરોદ રાજા ખમીરથી બોચાંહાટી હાચવીન રોજા.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 8:15
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યે દિહી ચૌથાઈ દેશા હેરોદ રાજા ઈસુ મોઠા કામહા બારામાય વોનાયો,


ઓ તો હેરોદ રાજા આતો જ્યાંય ચ્યા બાહા ફિલિપા થેએ હેરોદિયાસ રાણ્યેલ પોતાની થેએ બોનાવી લેદેલ, ચ્યાહાટી હેરોદે યોહાન બાપતિસ્મા દેનારાલ દોઓયેલ એને બાંદિન જેલેમાય કોંડાડી દેનેલ.


પાછે જોવે હેરોદા જન્મા દિહી યેનો તોવે હેરોદિયાસ રાણ્યે પોહયે બોદા ટોળા આગલા નાચી દેખાડયાં એને ચ્યે હેરોદ રાજાલ ખુશ કોઅયો.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “એઆ પોરૂષી લોકહા એને સાદૂકીયા ખમીરથી બોચાંહાટી હાચવીન રોજા.”


પાછે ઈસુલ કાય આખવાકોય ફસાવના કોશિશ કોઅરાહાટી જ્યા આધારે ચ્યાલ દોઇન કોંડી દેવાય યાહાટી કોલહાક પોરૂષી લોક એને રાજા હેરોદ લોકહા ટોળાલ ચ્યાહાપાય દોવાડયા.


તોવે શિષ્ય બાખે લેઅના વિહરાય ગીયા, એને ચ્યાહાપાય યોક બાખે સિવાય ઉડીમાય બીજ્યો બાખ્યો નાંય આત્યો.


ચ્યા ચ્યાહા વોચમાય યોકબીજાઆરે વાતો કોઅરા લાગ્યા, “તો એહેકેન યાહાટી આખી રીયલો હેય કાહાકા આમેપાય પુરત્યો બાખે નાંય હેય.”


પાછે ઈસુય ચ્યાહાન આખ્યાં, “હાચવીન રા, એને બોદા લોબથી બોચી રોજા, કાહાકા જીવન કિમત્યા હેય તુમહે વોદારી મિલકાતે લેદે નાંય હેય.”


આંય પોરમેહેર, ઈસુ ખ્રિસ્ત એને ચ્યા નિવાડલા હોરગા દૂતહાન સાક્ષીદાર હોમજીન તુલ ઈ જવાબદારી હોપતાહાવ કા વોગર પક્ષપાત કોઅયા યે વાતહે પાલન કોઓ, એને પક્ષપાતકોય કોઅહાજ કામ નાંય કોઅના.


પોરમેહેર જો બોદહાન જીવન દેહે, ચ્યા હામ્મે એને ચ્યાઆરે ખ્રિસ્ત ઈસુલબી સાક્ષી બોનાવીન જ્યાંય પંતિયાસ પિલાત રાજા હામ્મે હારી સાક્ષી દેનેલ, આંય તુલ ઈ આગના દેતહાવ.


યો બોદ્યો વાતો વિસ્વાસ્યાહાન ગેડી-ગેડી હિકાડ, પોરમેહેરાલ સાક્ષીદાર હોમજીન ઈ ચેતાવણી દાહાંવ, કા ચ્યા શબ્દાહા મોતલબા બારામાય બોલાબોલી નાંય કોએ, જ્યાથી કાયજ ફાયદો નાંય ઓએ, ઉલટાં ચ્યા વિસ્વાસી લોકહા બોરહાલ નુકસાન કોઅહે જ્યેં યાલ વોનાતેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ