Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 7:27 - ગામીત નોવો કરાર

27 તોવે ઈસુવે ચ્યેલ આખ્યાં, “પેલ્લા માન મા કુટુંબ યહૂદીયાહાલ મોદાત કોઅના હેય, પાહાહા પાયને ખાઅના માગના એને કુતરાહાલ ખાવાડના ઠીક નાંય હેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 7:27
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

યા બાર શિષ્યહાન ઈસુવે એહેકેન આખીન દોવાડયા કા: “ગેર યહૂદી લોકહામાય જાતા મા, એને સમરૂના કોઅહાબી શેહેરામાય ઉરાયાહા મા.


“ચ્યા લોકહાન પોરમેહેરા વચન મા આખહા જ્યા ચ્યાલ વોનાયા નાંય માગે, જોવે તુમા એહેકેન કોઅહા, તે એહેકેન ઓઅરી જેહેકોય ચોખ્ખી વસ્તુ કુત્રહા આગલા ટાકી દેયના, એને ડુકરાહા આગલા મોતી ટાકના કાહાકા ચ્યે પાગહાતોળે ચ્યાહાન છુંદી ટાકી એને પાછે તુમહેવોય હમલો કોઅરી.”


તી બાય યુનાની આતી, તી સિરીયા ભાગા એને સુરુફિની નાંવા ભાગામાય જોન્માલ યેનલી આતી; એને ચ્યે ઈસુલ વિનાંતી કોઅયી, કા ચ્યે પોહયે માઅને બુતાલ કાડી ટાકે.


તી બાય હુમજી ગિઇ કા ઈસુ ગેર યહૂદીયાહાલ કુત્રે એને યહૂદીયાહાલ પોહેં એહેકેન આખહે. યાહાટી ચ્યેય ઈસુવાલ જાવાબ દેનો, “હાચ્ચાં હેય પ્રભુ, બાકી પાહાહા આથામાયને પોડલા ટુકડાહા ચૂરો કુત્રે ખાતહેં.”


એને પ્રભુય માન આખ્યાં, ‘ચાલ્યો જો, કાહાકા આંય તુલ ગેર યહૂદીયાહા પાય દુઉ-દુઉ દોવાડીહી’.”


આંય આખહુ કા, પોરમેહેરાય જ્યા વાયદા આગલ્યા ડાયાહા આરે કોઅલા આતા, ચ્યાહાન હાચ્ચાંજ સાબિત કોઅરા એને પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય એહેકોય સાબિત કોઅરાહાટી ઈસુ ખ્રિસ્ત સુન્નત ઓઅલા એટલે યહૂદી લોકહા સેવક બોન્યો.


પેલ્લા તુમા ખ્રિસ્તાલ નાંય જાઅતા આતા, એને ઈસરાયેલ, જ્યા પોરમેહેરા નિવડી લેદલા લોકહા હારકા તુમા સામીલ નાંય કોઅલા ગીઅલા, તુમા પોરમેહેરા લોકહાઆરે કોઅલા વાયદામાય સામીલ નાંય આતા, તુમહેપાય કાયજ આશા નાંય આતી, એને દુનિયામાય તુમા પોરમેહેરા વોગર રોતા આતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ