51 પાછે ઈસુ ચ્યાહાપાય યેનો એને ઉડીમાય ચોડી ગીયો એને વારો ઠાવકો રિયો, તોવે ચ્યાહાન બોજ નોવાય લાગી.
ઈ વોનાઈન ઈસુવાલ નોવાય લાગી, એને જ્યેં ચ્યા પાહલા યી રીઅલે આતેં, આંય તુમહાન “હાચ્ચાંજ આખતાહાવ કા માયે ઈસરાયેલ દેશામાય બી યોક ઓહડા માઅહું નાંય દેખ્યહા, જો યા ગેર યહૂદ્યા હારકા માયેવોય બોરહો કોઅહે.
યાવોય બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા યોકબીજાહાન આખતા લાગ્યા, “ઈ કાય વાત હેય? તો પુરાં ઓદિકાર કોઇન હિકાડેહે, એને બુતાલબી દોમકાડેહે, એને ચ્યા ચ્યાલ માનતાહા”
તો ઉઠયો, એને તારાત ખાટલા ઉચકીન બોદહા દેખતા ચ્યે ગોઅને જાતો રિયો. બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા પોરમેહેરા મહિમા આખતા લાગ્યા, “ઓહડા તે આપહાય કાદે દિહે દેખ્યાંજ નાંય.”
તોવે શિષ્યહાય ઈસુલ જાગાડીન આખ્યાં. તોવે ચ્ચાય ઉઠીન વારાલ દોમકાડયા, એને લાફાહાન આખ્યાં “ઠાવકો રો એને શાંત ઓઅઇ જો” તોવે વારો બોંદ પોડયો એને દોરિયામાય મોઠી શાંતી ઓઅઇ ગિઇ.
એને ચ્યા બોજ બિઇ ગીયા એને યોકબિજાલ આખા લાગ્યા, “ઈ કોહડા માઅહું હેય? તે તોફાન એને દોરિયો એને લાફાબી ચ્યા આગના માનતેહેં?”
તી પોહી તારાતુજ ઉઠીન ચાલાફિરા લાગી તી બારા વોરહા આતી લોક બોજ નોવાય પામ્યા.
યાહાટી ચ્યા ઉડીમાય બોહીન યોક એકાંત જાગામાય નિંગી ગીયા જાં ચ્યા યોખલાજ રોય હોકે.
એને ચ્યા બોજ નોવાય પામીન આખા લાગ્યા, “ચ્યે બોદા હારાં કોઅયાહાં, બોઓરાહાલ વોનાતા કોઅયા, એને બોબડયાહાલ બોલતા કોઅહે.”
ચ્યા ચ્યાલ ઉડીમાય લાં કોએત ઓલહામાય ઉડી તારાત મેરે યેય ગિઇ, જાં ચ્યા જાતા આતા.