Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 6:30 - ગામીત નોવો કરાર

30 જોવે ચ્યા બાર પ્રેષિત જ્યાહાન ઈસુવે દોવાડલા આતા ચ્યા ફિરી યેના એને યેયન ચોમખી યોકઠા જાયા, એને ચ્યાહાય જીં કાય કોઅયા એને હિકાડયાં તીં બોદા ચ્યાલ આખી દેખાડયાં.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 6:30
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને બાર પ્રેષિતાહા નાંવે યેં હેતેં: પેલ્લો, સિમોન જ્યાલ પિત્તર આખવામાય યેહે એને ચ્યા બાહા આંદ્રિયાસ, જબદયા પોહો યાકૂબ, એને ચ્યા બાહા યોહાન.


તોવે ચ્યે બાર જાંઆહાન નિવડી કાડયા, એને ચ્યાહાન પ્રેષિત નોક્કી કોઅયા, યાહાટી કા ચ્યા ઈસુઆરે રોય હોકે એને ચ્યાહાન પોરમેહેરા સંદેશ આખા દોવાડયા,


ઈ વોનાયને યોહાના શિષ્યહાન ખોબાર પોડી, કા યોહાનાલ માઆઇ ટાક્યોહો તોવે ચ્યા યેના, એને ચ્યા કુડી લેઈને ચ્યાહાય તી માહણામાય દાટી દેની.


પાછે હિત્તેર શિષ્ય બોજ ખુશ ઓઇન પાછા વોળી યેયન આખ્યાં, “ઓ પ્રભુ, બુત બી આમે આખલ્યા માન્યા જોવે આમહાય તો નાવાકોય આગના કોઅયી.”


તોવે પ્રેષિતાહાય ઈસુવાલ આખ્યાં, “આમહે બોરહો આજુ મજબુત કોઅરા મોદાત કોઓ.”


જોવે તો સમય યેનો, તોવે તો પ્રેષિતહાઆરે ખાં બોહી ગીયો.


જ્યાહાય પ્રેષિતાહાલ યો વાતો આખ્યો તોવે મરિયમ જીં મગદલ શેહેરા આતી એને યોઅન્ના એને યાકૂબા આયહો મરિયમ એને ચ્યાહાઆરે થોડ્યોકખાન બીજ્યો થેએયોબી આત્યો.


જોવે દિહી નિંગ્યો, તોવે યેનો એને શિષ્યહાન પાહી હાદ્યા એને ચ્યાહામાઅને બાર જાંઆહાન નિવડયા એને ચ્યાહાન ચ્યે “પ્રેષિત” આખ્યાં.


જોવે ચ્યા બાર પ્રેષિત, જ્યાહાન ઈસુવે દોવાડલા આતા ચ્યા ફિરી યેના, એને યેયન ચોમખી યોકઠા જાયા, એને ચ્યાહાય જીં કાય કોઅયા એને હિકાડયાં તીં બોદા ઈસુલ આખી દેખાડયાં. પાછે ચ્યાહાન આલાગ કોઇન બેતસાદા નાંવા શેહેરામાય લેય ગીયો.


તોવે ચ્યાહાય ચ્યાહા બારામાય ચીઠયો ટાક્યો, એને મત્તીયા નાંવા ચિઠ્ઠી નિંગી, તોવે તો ચ્યા ઓગ્યાર પ્રેષિતાહા આરે ગોણાય ગીયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ