Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 5:41 - ગામીત નોવો કરાર

41 પોહયે આથ દોઇન ઈસુવે પોહયેલ આખ્યાં, “તાલીતા કુમ” યા મોતલાબ હેય, “ઓ પોહી, આંય તુલ આખહુ, ઉઠ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 5:41
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે ઈસુવે ચ્યેપાય જાયને, ચ્યે આથ દોઇન ચ્યેલ ઉઠાડયા, ચ્યેમાઅને જોરાં તારાતુજ ઉતી ગીયા, એને તી ઈસુ એને ચ્યા શિષ્યહા ગાવાર ચાકરી કોઅતી લાગી.


તોવે ઈસુવાલ દયા યેની એને આથ લાંબો કોઇન ચ્યાલ લાવ્યો એને આખ્યાં, “મા ઇચ્છા હેય તું ચોખ્ખો ઓઅઇ જો, ચોખ્ખો ઓઅઇ જો.”


બાકી લોક ચ્યાલ ઓહાં લાગ્યા, ચ્યાહાટી ચ્યે બોદહાન બાઆ દોવાડી દેના, એને આયહે આબહાલ એને પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન યાહાન આરે લેઈને, પોહી જ્યેં ગોઅમે હુતલી આતી તાં ગીયો.


તી પોહી તારાતુજ ઉઠીન ચાલાફિરા લાગી તી બારા વોરહા આતી લોક બોજ નોવાય પામ્યા.


જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “માયે તુલ બોજ જાત્યેહે આબહો ઠોરવ્યોહો” પોરમેહેરા નોજરેમાય આબ્રાહામ આપહે આબહો હેય, ચ્ચાય ચ્ચા પોરમેહેરાવોય બોરહો કોઅયો, જો પોરમેહેર મોઅલા માઅને પાછો જીવતો કોઅહે, એને જ્યો વાતો અસ્તિત્વામાય હેયેજ નાંય, ચ્ચેહે નાંવ એહેકોયન લેતહેં કા ચ્ચે અસ્તિત્વામાય હેય.


તો જ્યા સામર્થ્યાકોય બોદા કાય ચ્ચા તાબામાંય કોઅય હોકહે, ચ્ચાજ સામર્થ્યાકોય આપહે નોબળા શરીર બોદલીન, ચ્ચા મહિમા શરીરા હારકા બોનાવી દી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ