Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 5:38 - ગામીત નોવો કરાર

38 એને ચ્યા સોબાયે ઠિકાણા આગેવાના ગોઓ જાય પોઅચ્યા, તોવે ચ્યે ચ્યાહાન હુંઅકા ટાકી-ટાકીન રોડતા દેખ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 5:38
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

આમાહાય તુમહેહાટી વોરાડા ગીતે લાવ્યે એને તુમા નાચ્યા નાંય, આમાહાય રોડના ગીતે આખ્યે, બાકી તુમા નાંય રોડયા.


તો ચ્યાહાન ઈ વાત આખહે, તોવે યાઈર નાંવા સોબાયે ઠિકાણા આગેવાનાહા માઅને યોક યેનો એને ઈસુવા પાગે પોડયો. એને યાઈર બોજ રાવ્યો કોઅતો લાગ્યો, “મા વાહની પોહી આમી મોઓઈ ગીયહી, બાકી તું યેઇન ચ્યેલ આથ લાવહે, તોવે તીં જીવતી ઓઅઇ જાય”


તોવે યાઈર નાંવા સોબાયે ઠિકાણા આગેવાનાહા માઅને યોક યેનો એને તો યેઇન ઈસુવા પાગે પોડયો.


તોવે ઈસુવે ગોઅમે જાયન, ચ્યાહાન આખ્યાં, “તુમહાન હુંઅકા ટાકી-ટાકીન રોડના ગોરાજ નાંય હેય પોહી મોઅઇ નાંય ગીયહી બાકી, હૂવી રિઅલી હેય.”


તોવે પિત્તર ઉઠીન ચ્યાહાઆરે ગીયો, એને જોવે તાં પોઅચ્યા, તોવે ચ્યે ચ્યાલ ખોલીમાય લેય ગીયા, એને બોદ્યો વિધવા બાયો રોડત્યોજ, ચ્યા પાહી યેયન ઉબ્યો રિયો, એને જો જબ્બો એને ફાડકે દરકાસ ચ્યેહેઆરે રોતી વોખાત બોનાવલે આતેં, ચ્યે દેખાડાં લાગ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ