Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 5:37 - ગામીત નોવો કરાર

37 એને ઈસુય પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન, યાહા સિવાય ચ્યા એને યાઈરાહાતે ચ્યાહાઆરે ટોળામાઅને કાદાલ નાંય યા દેના.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 5:37
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

છ દિહા પાછે ઈસુવે પિત્તર, યાકૂબ એને ચ્યા બાહા યોહાનાલ લેયને ચ્યા ઉચા ડોગાવોય ગીયા.


એને ચ્યે પિત્તર જબદી પોહો યાકૂબ એને યોહાન ચ્યાઆરે ગીયા એને આજુ વાયજ દુર લેઈને ગીયો, એને પાછે તો બોજ દુઃખી એને નિરાશ ઓઅઇ રીયલો આતો.


એને ચ્યે પિત્તર યાકૂબ એને યોહાનાલ ચ્યાઆરે આજુ વાયજ દુર લેઈને ગીયો, એને પાછે તો બોજ દુઃખી એને નિરાશ ઓઅઇ રીયલો આતો.


છ દિહી પાછે ઈસુ પિત્તર, યાકૂબ એને યોહાનાલ આરે લેયને યોકા ઉચા ડોગાવોય ગીયો યે ઠિકાણે ચ્યાજ યોખલા આતા ચ્યાહા હામ્મે ઈસુવા રુપ બોદલાઈ ગીયા.


એને ઈસુય ગોઅમે પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન, એને યાઈર એને ચ્યા થેએ ચ્યાહા સિવાય ચ્યાઆરે બિજા કાદાલ નાંય યા દેના.


તોવે પિત્તરે બોદહાલ બાઆ કાડી દેના, એને માંડયે પોડીન પ્રાર્થના કોઅયી, એને કુડયે એછે એઇન આખ્યાં, “ઓ તબીથા, ઉઠ” તોવે ચ્યેય ચ્યે ડોળા ઉગડાવ્યા, એને પિત્તરાલ દેખીન ઉઠી બોઠી.


પવિત્રશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય કા, “દરેક મામલામાય બેન કા તીન સાક્ષીદારાહા સાક્ષીથી સાબિતી કોઅલા જાં જોજે.” જોવે આંય બીજી વોખાત તુમહેપાય યેનેલ, તે માયે ચ્યા લોકહાન ચેતાવણી દેનેલ, જ્યાહાય પાપ કોઅયેલ. આમી યા પત્રામાય, આંય પાછી ચ્યાહાન એને બિજા બોદા લોકહાન ચેતાવણી દેતહાવ, આમી આંય તુમહેપાય તીજી વોખાત યેનારો હેતાંવ, જો ચ્યાહાય આમીબી પાપ કોઅના બંદ નાંય કોઅયા તે કોઅહાબી ન્યાય કોઅનાથી નાંય છોડું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ