Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 5:14 - ગામીત નોવો કરાર

14 એને ડુકરાહા ગોવાળ નાહી પોડ્યા એને શેહેરામાય એને ગાવામાય કાય જાયા ચ્યા ખોબાર દેની કા લોક તી એઅરા યેના.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 5:14
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ચ્યા લોકહાન પોરમેહેરા વચન મા આખહા જ્યા ચ્યાલ વોનાયા નાંય માગે, જોવે તુમા એહેકેન કોઅહા, તે એહેકેન ઓઅરી જેહેકોય ચોખ્ખી વસ્તુ કુત્રહા આગલા ટાકી દેયના, એને ડુકરાહા આગલા મોતી ટાકના કાહાકા ચ્યે પાગહાતોળે ચ્યાહાન છુંદી ટાકી એને પાછે તુમહેવોય હમલો કોઅરી.”


એને ડુકરાહા ગોવાળ નાહી પોડ્યા, એને શેહેરામાય જાયને યે બોદયે વાતહેબારામાય એને જ્યાહામાય બુત આતા ચ્યા બારામાય બોદહાન ખોબાર દેની.


ઈસુવે ચ્યાહાન પરવાનગી દેની, તોવે બુતડે નિંગીન ડુકરાહામાય ઉરાય ગીયે, એને બોદો ટોળો કોરાડા ઉપને દોરિયામાય જાયન ટુટી પોડયો, એને બુડી મોઅયે, લગભગ બેન ઓજાર ડુકરાહા ટોળો આતો.


તોવે કાય જાયા તી એરાહાટી માઅહે ઈસુવાપાય યેને, તોવે જીં બુતડે લાગલા માઅહું ઠાવકાજ બોઠલા દેખ્યો, એને ફાડકે પોવલે એને હારો ઓઇન ભાનમાય દેખ્યો, તીં એઇન ચ્યા બિઇ ગીયા.


ચ્યા ટોળા ગોવાળ ઈ દેખીન નાહી પોડ્યા એને શેહેરામાય એને ગાવામાય જાયને ચ્યાહાય ઈ વાત આખી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ