Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 4:6 - ગામીત નોવો કરાર

6 બાકી બોપરેહે દિહી ચોડયો એને તીડકો લાગ્યો તોવે તારાત તી કોમાઈ ગીયા, એને મુળે નાંય બોઠે ચ્યાહાટી તી ઉખાઈ ગીયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 4:6
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી બોપરેહે દિહી ચોડયો એને તીડકો લાગ્યો તોવે તારાત તીં કોમાઈ ગીયા, એને મુળે નાંય બોઠે ચ્યાહાટી તીં ઉખાઈ ગીયા.


એને કોલોહોખાન બિયારો ખડકાવાળી જમીનમાય પોડ્યા, તાં કાદુ ઓછો આતો, ચ્યાહાટી બિઇ તારાતુજ ઉદી નિંગ્યા, કાહાકા તાં કાદુ ઉંડે લોગુ નાંય આતો.


એને કોલોહોખાન બિયારો કાટાહા જેખરાહામાય પોડયો, એને કાટેં વોદીન ચ્યાથી દાબાઈ ગીયા, એને કાયજ અનાજ નાંય પાક્યા.


જેથી ખ્રિસ્તાવોય બોરહો કોઅલા કોય ખ્રિસ્ત તુમહે હૃદયામાય રોય, એને પોરમેહેર તુમહાન યોક બિજાવોય પ્રેમ કોઅરાહાટી મજબુત એને સ્થિર કોએ.


એને ચ્ચામાય ઉંડે ઉતતે જાં, એને વોદતે જાં, એને જેહેકેન તુમહાન હિકાડયાહા તેહેકેન બોરહો કોઅનામાય મજબુત બોનતે જાં, એને વોદારી ને વોદારી ધન્યવાદ કોઅતે રા.


તો બોદે ખારાબ કામે કોઅરી એને લોકહાન દોગો દેઅરી જ્યેં પોરમેહેરાકોય નાશ કોઅલે જાય. કાહાકા ચ્યાહાય હાચ્ચાયેવોય બોરહો નાંય કોઅયોહો, જો ચ્યાહાન બોચાવી હોકે.


દિહી નિંગતાંજ વોદારે તીડકો પોડહે એને ગાહીયા ઉખાડી દેહે, એને ચ્ચા ફુલ ટુટી પોડહે, એને ચ્ચા સોબા જાતી રોહે, ચ્ચા હારકા, યોક મિલકાતવાળો વિસ્વાસી બી મોઅઇ જાય, જોવે ચ્ચા પોતાના કામ કોઅનામાંયજ લાગી રોહે.


જોવે યા લોક પ્રભુ પ્રેમાલ યાદ કોઅઈન તુમહેઆરે પ્રીતિ ભોજમાય ખાઅના ખાતહેં, તે યે ચ્યા ખતરનાક ખોલકડા હારકે રોતેહેં, જ્યેં દોરિયા માજે દોબલે રોતેહેં, જીં તુમહે બુડના કારણ બોની હોકહે. ચ્યે ચ્યા નિર્લજ્જ ગોવાળાહા હારકા હેતા, જ્યા કેવળ પોતાનીજ ચિંતા કોઅતાહા. ચ્યે ચ્યા વાદળાં હારકે હેય, જીં દોરત્યેવોય પાઆય પોડ્યા વોગાર બાસ ગાજહે. ચ્યે પાનગોળ મોસમા જાડહા હારકે રોતેહેં, જ્યેં બેની રુપાકોય મોઅલે હારકે રોતેહેં, કાહાકા ચ્યે કાયજ ફળ નાંય દેત એને મુળહાથી ઉપડાય જાતહેં.


“ચ્યે પાછે બુખ્યેં એને પિહયે નાંય રોય, એને ચ્યે આમી દિહાકોય કા તે કોઅહિબી ગરમીકોય બાળલે નાંય જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ