Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 4:37 - ગામીત નોવો કરાર

37 જોવે ચ્યા દોરિયા ચ્યેમેરે જાતા આતા, તોવે મોઠો તોફાન યેનો એને પાઅયા લાફા ઉડીવોય આફળાતા લાગ્યા, ઓલાકા ઉડી પાઅયા કોઇન બાઆઈ જાતી આતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 4:37
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને શિષ્યહાય લોકહા ટોળાલ તાંજ રા દેના, એને ચ્યા ઉડીમાય બોઠા, જ્યેં ઉડીમાય ઈસુ આતો, એને ઈસુલબી ચ્યાહાઆરે લેય ગીયા, એને બીજે ઉડયે બી ચ્યાઆરે આતેં.


એને ઈસુ ઉડી પાછલા ભાગામાય યોક હુઉત્યાવોય ટોલપા થોવિન હુતલો આતો, તોવે ચ્યાહાય ચ્યાલ જાગાડીન આખ્યાં, “ગુરુ આપા બોદા બુડી જાનારા હેય એને ચ્યા તુલ કાય ફિકાર નાંય હેય”


બાકી બેન દોરિયા યોકઠા ઓઅના તાં રેઅટા જાગે જાહાજા આગલો ભાગ ખુઅપાય ગીયો, ચ્યાહા જાહાજ ઉબા કોઅયા ચ્ચા આગલા નાંય વોદ્યા, બાકી જાહાજા પાહાલાને ભાગ લાફાહા કોઇન ટુંટા લાગ્યો.


તીન વોખાત માયે હોટયેહેથી માર ખાદો, યોક વોખાત દોગડાહા માર ખાદો, તીન વોખાત જાહાજ ટુટી ગીયા, એને યોક રાત એને યોક દિહી આંય દોરિયામાય પોડી રિયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ