Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 4:16 - ગામીત નોવો કરાર

16 એને ચ્યાજ પરમાણે, વોછા લોક તી ખડકાવાળી જાગા રોકા હેય જાં વોછોજ બિયારો પોડહે, યાહાટી ચ્યે વચન વોનાયને તારાતુજ આનંદથી માની લેતહેં,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 4:16
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને કોલોહોખાન બિયારો ખડકાવાળી જમીનમાય પોડયો, તાં કાદુ ઓછો આતો, ચ્યાહાટી બિઇ તારાતુજ ઉદી નિંગ્યા, કાહાકા તાં કાદુ ઉંડે લોગુ નાંય આતો.


વોછા લોક ચ્યે વાટયે રોકા હેય જીં વાટેમાય બિયારો પોડયો, ચ્યે પોરમેહેરા વચન નોક્કીજ વોનાતેહે, બાકી તારાત સૈતાન યેઇન ચ્યાહા વોનાલા વચન વિહરાવી દેહે.


બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે નાંય ઉત્યે, ચ્યાહાટી ચ્યે વોછા દિહાહાપુરતે માનતેહેં, ચ્યા પાછે પોરમેહેરા વચના લીદે જોવે ઓડચાણ કા દુ:ખ યેહે તોવે ચ્યે તારાતુજ ટાકી પોડતેહે.


કાહાકા હેરોદ રાજા યોહાનાલ ન્યાયી એને પોરમેહેરા પવિત્ર માઅહું જાંઅતો આતો. યાહાટી તો ચ્યાથી બિઇ ગીયો એને ચ્યાલ હેરોદિયાસ રાણ્યે પાયને બોચાવી રાખાંહાટી જેલેમાય હારેરીતે રાખ્યો, એને જોવે ચ્યાઆરે બોલે તોવે ચ્યા હાંબળીન ગાબરાય જાતો આતો બાકી ખુશ્યેથી વોનાતો આતો.


ખોલકાડાવાળા જમીનીવોઅને ચ્યા લોક હેય, જોવે વચન વોનાતેહે, તોવે આનંદાકોય માની લેતહેં, બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે મુળે નાંય ઉત્યા, ચ્યાહાટી ચ્યે વોછા દિહાપુરતે બોરહો કોઅતેહે, એને પરીક્ષા સમયે ઈસુલ છોડી દેતહેં.


યોહાન બોળતો એને ચોમાકતા દિવા રોકો આતો, એને તુમહાન કોલહાક વાઆ લોગુ ચ્યા ઉજવાડામાય આનંદ કોઅના હારાં ગોમ્યા.


આમી અગ્રીપ્પાય પાઉલાલ આખ્યાં, કાય તું વોછાજ હોમજાવાથી માન ખ્રિસ્તી બોનાડા માગતોહો?


તોવે સિમોનાય પોતેબી ફિલિપા સંદેશાવોય બોરહો કોઅયો એને બાપતિસ્મા લેઈને ફિલિપા આરે રા લાગ્યા, તો ચિન્હ એને મોઠે-મોઠે સામર્થ્યા કામે ઓઅતા દેખીન નોવાય પામતો આતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ