Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 3:29 - ગામીત નોવો કરાર

29 બાકી જો પવિત્ર આત્મા નિંદા કોઅરી, પોરમેહેર ચ્યાલ યાહાટી કોદહીજ માફ નાંય કોઅરી બાકી કાયામ તો પાપહા ગુનેગાર ઠરી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 3:29
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને જ્યેં ડાબી બાજુ હેતેં ચ્યે સાદામાટે અનંત નાશમાય જાય, બાકી ન્યાયી લોક અનંતજીવનામાય પ્રવેશ કોઅરી.”


એને કોલાહાક મૂસા નિયમ હિકાડનારા ગુરુ આતા ચ્યાહાય વિચાર કોઅયો, “એલો તે પોરમેહેરા નિંદા કોઅહે”


ચ્યા વિઘવા બાયહે ગોએ લુટી લેતહા, એને બીજહાન દેખાડાહાટી લાંબી વાઆ પ્રાર્થના કોઅતાહા, પોરમેહેર હાચ્ચોજ ચ્યાહાન કોઠાણ સાજા દી.


ઈસુવે ચ્યાહાન ઈ યાહાટી આખ્યાં કાહાકા ચ્યે ઈ આખે કા, એલામાય બુત હેય.


જીં કાદાં માઅહા પોહા વિરુદમાય વાત આખી, ચ્યા ઓ પાપ માફ કોઅવામાય યી, બાકી જીં પવિત્ર આત્મા વિરુદમાય નિંદા કોએ, ચ્યા પાપ નાંય માફ કોઅવામાય યી.


ચ્યે સાદામાટે પ્રભુવા પાઅને આલાગ ઓઅય જાય, ચ્યા મહિમા એને મહાન શક્તિ ભાગીદાર નાંય બોની, એને તો ચ્યાહાન અનંત વિનાશા સજા દેઅરી.


જેહેકેન દોરિયા અશાંત લાફા ગંદો ગોંડો બોનાડેહે, તેહેકેનુજ યા લોક શરમજનક કામ કોઅતાહા. ચ્યા કોલહાક ચાંદાલાહા હારકા હેય, જ્યા યોક હિદયે વાટે નાંય ચાલેત, ચ્યે હિદી વાટ નાંય દેખાડે. પ્રભુ ચ્યાહાહાટી યોક જાગો થોવી રિયહો, જો પુરીરીતે આંદારાં હેય, જાં ચ્યાહાન કાયામહાટી રા પોડી.


યા ઈસરાયેલ લોક એને હોરગા દૂતહા હારકા, ચ્યા લોકહાનબી યાદ રાખા, જ્યા સદોમ એને ગમોરા એને ચ્યા આહી-પાહી શેહેરાહામાય રોતા આતા, કા ચ્યાહાઆરે કાય જાયલા આતા. ચ્યા લોક વ્યબિચારી ઓઅય ગીઅલા આતા એને બિજા લોકહાઆરે વ્યબિચાર કોઅના પોસંદ કોઅતા આતા, યાહાટી પોરમેહેરે ચ્યાહાન આગડાથી નાશ કોઅય દેના. ચ્યાહાઆરે જીં જાયા તી જુઠા માસ્તારાહાહાટી યોક ચેતાવણી બોની ગીયહા, કા ચ્યાહાનબી કાયામના નરકા કોળ્યે ડોંડ દેનલો જાઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ