24 જોવે યોક દેશા લોક ચ્યાહામાયજ ફુટ પોડે તો ચ્યા વદારી સમય નાંય ટોકી હોકે.
તો ચ્યાહા વિચાર જાંઆઈ ગીયો એને આખ્યાં કા, જ્યા બી કાદા યોક દેશા લોક ચ્યાહામાયજ ફુટ પોડે તે તીં ઉજડી જાહે, એને કાદા શેહેર કા ગોઅમે ફુટ પોડહે, તીં નાંય ટોકી હોકે.
તોવે ઈસુવે ચ્યાહાન હાદિન દાખલો આખ્યો, “ઓ સૈતાન કેહેકેન ઓઅઇ હોકે જો ચ્યાજ બુતાહાન લોકહામાઅને બાઆ કાડહે? નાંય, તો એહેકેન નાંય કોઅઇ હોકે.”
જોવે યોકાજ ગાઆમાઅને લોક ચ્યાહાજ આરે જુલાતા લાગે તોવે તી ગુઉ નાંય ટોકી હોકે.
કા ચ્યે બોદે યોક ઓએ, ઓ આબા, જેહેકેન તું માંયેમાય હેય, એને આંય તોમાય હેતાંવ, તેહેકેન ચ્યે બી આપહામાય રોય, યાહાટી કા દુનિયા લોક બોરહો કોએ, કા તુયેજ માન દોવાડયોહો.