25 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાય, તુમાહાય નાંય વાચ્યાહાં કા દાઉદ રાજા એને ચ્યા હાંગાતિયાહાન બુખ લાગી, એને જરુર પોડી, તોવે કાય કોઅયેલ?
ઈસુવે જાવાબ દેનો કા, “કાય તુમાહાય નાંય વાચ્યાહાં કા જ્યાંય ચ્યાહાન બોનાડયાહા, ચ્યાય પેલ્લેથી ચ્યાહાન માટડો એને થેએ બોનાડ્યા એને આખ્યાં,
એને ચ્યાહાય ચ્યાલ પુછ્યાં, “યેં કાય આખતેહે તીં તું વોનાય રિયહો કા?” ઈસુવે જાવાબ દેનો, “હાં, એને કાય તુમાહાય પવિત્રશાસ્ત્રામાય ઈ કોદહી નાંય વાચ્યાહાં: કા પોહાહા એને દુદ પિતા પાહાહા મુયેથી, તુયે મહિમા કોઆડી?”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય તીં તુમાહાય કાદે દિહે નાંય વાચ્યાહાં: ‘જ્યા દોગાડાલ કોડયાહાય નોકામ્યો હોમજ્યેલ, તોજ ખૂણા પાયા મુખ્ય દોગાડ બોની ગીયો, એલા પ્રભુ એસને ઓઅયા, એને આમે નોજાર માય તીં અદભુત હેય?’”
એને મોઅલા માઅને પાછા જીવી ઉઠી ચ્યા બારામાય તુમાહાય નાંય વાચ્યાહાં કા તુમહાન પોરમેહેર આખહે.
એને તાં ચાળહી દિહી એને ચાળહી રાત ખાઅના નાંય ખાદાં, ચ્યા પાછે ચ્યાલ બુખ લાગી.
યોકા કુટુંબમાય હાંત બાહા આતા, બોદહા મોઠા બાહાય વોરાડ કોઅઇ લેદા બાકી વોગાર પાહાહા તો મોઅઇ ગીયો.
એને મોઅલા જીવતા ઉઠી ચ્યા બારામાય તુમાહાય મૂસા ચોપડયેમાય નાંય વાચ્યાહાં કા બોળત્યે જાડયેમાય કાય જાયા, પોરમેહેરાય મૂસાલ આખ્યાં, આંય તો ડાયહા આબ્રાહામા, ઈસાકા, એને યાકૂબા પોરમેહેર આમીબી હેતાઉ,?
તોવે પોરૂષી લોક ઈસુવાલ આખે, “એએ, તો શિષ્ય જીં કામ આરામા દિહી કોઅઇ રીઅલા હેય, તી આમે નિયમા વિરુદ હેય તુયે ચ્યાહાન એહેકેન નાંય કોઅરાહાટી આખા જોજે.”
જોવે આબીયાતાર મહાયાજક આતો, તોવે દાઉદ રાજા પોરમેહેરા માંડવામાય જાયન બેટ ચોડાવલ્યો બાખ્યો, જ્યો યોખલા યાજકથી ખાવાય, ચ્યો ચ્યે ખાદ્યો, એને હાંગાતિયાહાન બી દેન્યો.”
ઈસુવે ચ્યાલ આખ્યાં, “મૂસા નિયમશાસ્ત્રામાય લોખલાં હેય, તું કેહેકેન હોમાજતોહો?”