Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 16:6 - ગામીત નોવો કરાર

6 ચ્યે જુવાન્યે બાયહેલ આખ્યાં કા, “બીયહા મા, તુમા નાજરેત ગાવા ઈસુવાલ, જ્યાલ હુળીખાંબાવોય ચોડવ્યેલ ચ્યાલ હોદત્યોહો તો પાછો જીવતો ઉઠયોહો, ઈહીં નાંય હેય, એએયા, ઈ તીજ જાગા હેય, જ્યેં જાગે ચ્યાલ થોવ્યેલ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 16:6
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોનો તીન રાત-દિહી માછલ્યે બુકામાય રિયો, તેહેકોયજ આંય, માઅહા પોહો તીન રાત-દિહી દોરત્યેમાય રિયો.


ચ્યે બોજ જોરથી બોંબલીન આખ્યાં, “ઓ નાજરેત ગાવા ઈસુ, તુલ આમેપાયને કાય જોજે? કાય તું આમહે નાશ કોઅરાહાટી યેનોહો? આંય તુલ વોળખુહુ, તું તે પોરમેહેરા પવિત્ર માઅહું હેતો.


યાવોય બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા યોકબીજાહાન આખતા લાગ્યા, “ઈ કાય વાત હેય? તો પુરાં ઓદિકાર કોઇન હિકાડેહે, એને બુતાલબી દોમકાડેહે, એને ચ્યા ચ્યાલ માનતાહા”


ચ્યા લોક મા મશ્કરી કોઅરી, મા ઉપે થૂપી, માન ચાપકાહાકોય માર ઠોકી એને માન માઆઇ ટાકી એને તીજે દિહી પાછો જીવતો ઓઅઇ જાહીં.”


એને ચ્યે પિત્તર યાકૂબ એને યોહાનાલ ચ્યાઆરે આજુ વાયજ દુર લેઈને ગીયો, એને પાછે તો બોજ દુઃખી એને નિરાશ ઓઅઇ રીયલો આતો.


જેહેકોય બોદા લોકહાય ઈસુવાલ દેખ્યા બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યાએછે દાંહાદી જાયને ચ્યાલ સલામ કોઅયા.


એને ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રમાય એહેકોય લોખલાં હેય કા ખ્રિસ્ત દુ:ખ બોગવી, એને તીજે દિહી મોઅલા માઅને પાછો જીવી ઉઠી.


બાકી ચ્યાલ પોરમેહેરે ચ્યા મોરણા બંધન માઅને છોડાવીન ચ્યાલ પાછો જીવતો કોઅયો, કાહાકા ઈસુલ મોરણા તાબામાંય નાંય રાખી હોકતા આતા.


તોવે તુમા બોદા એને બોદા ઈસરાયેલી લોક જાઈલા કા ઈ નાજરેત ગાવામાઅને ઈસુ ખ્રિસ્તા નાવાકોય કોઅલા હેય, ચ્યાજ ઈસુવાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવી દેનલો આતો, બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, આજે ચ્યાજ નાવાકોય ઈ માઅહું તુમહે હોમ્મે હારાં હુદરીન ઉબલાં હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ