Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 15:43 - ગામીત નોવો કરાર

43 યોસેફ નાંવા યોક માટડો આતો, તો અરીમતિયા શેહેરા રોનારો આતો, તો યોક યહૂદી મહાસોબાયે બોજ માનાપાના માઅહું આતો. તો ચ્યા લોકહામાઅને આતો જ્યેં ઈ ઇચ્છા કોઅતે આતેં કા પોરમેહેરા રાજ્ય માહારુજ યેનારાં હેય, તો બિક વોગાર પિલાતાપાંય ગીયો એને ઈસુ શરીર હુળીખાંબાવોયને નિચે ઉતાડાંહાટી એને કોબારેમાય થોવાંહાટી માગ્યાં.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 15:43
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી, એને જ્યેં આમી પાછલા હેય, ચ્યે પેલ્લે ઓઅરી.


બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી એને જ્યેં આમી પાછલા હેય, ચ્યે પેલ્લે ઓઅરી.”


દિહી બુડી ગીયો પાછે યોસેફ નાંવ્યો અરીમતિયા શેહેરા યોક માલદાર માઅહું યેના, તો હોગો ઈસુવા શિષ્ય આતો, યેનો.


પિત્તર દુઉ લોગુ ચ્યા પાહલા-પાહલા મહાયાજકા બાઆપુર લોગુ ગીયો, એને રાખવાળ્યાહા આરે આગડા પાય તાપાયા બોઠો.


પિલાત બોરહો નાંય કોઅઇ હોક્યો, ઈસુ ઓલે માહારી મોઅઇ ગીયો, એને ચ્યેય જોમાદારાલ હાદ્યો, એને ચ્યાલ પુછ્યાં, “કાય ઈસુ પેલ્લોજ મોઅઇ ચુકલો હેય?”


ચ્યે સમાયે યેરૂસાલેમ શેહેરામાય સિમોન નાંવા યોક માટડો આતો, તો ન્યાયી એને પોરમેહેરા દાક રાખે, એને ખ્રિસ્ત કોવે યેયન ઈસરાયેલા લોકહાન શાંતી દી તો વાટ એઅતો રિયો, એને ચ્યાઆરે પવિત્ર આત્મા આતા.


એને તી ચ્યેજ સમયે તાં યેયન પોરમેહેરા આભાર માન્યા, ચ્યા બોદહા આરી જ્યેં યેરૂસાલેમ શેહેરા લોકહાન તારણાહાટી ખ્રિસ્તાલ દોવાડાહાટી પોરમેહેરા વાટ એએઈ રીઅલે આતેં, તી ચ્યા પોહા બારામાય વાતો કોઅરા લાગી.


યોસેફ નાંવા યોક માટડો આતો, જો અરીમતિયા શેહેરામાઅનો આતો, તો યહૂદી મોઠી સોબાયે યોક બોજ ઈજ્જતદાર માઅહું આતો.


એને ચ્યાહા યોજના એને ચ્યાહા ચ્યા કામહાથી તો રાજી નાંય આતો, એને તો યહૂદીયા ભાગા અરીમતિયા લોકહામાઅનો યોક આતો જો પોરમેહેરા રાજ્ય જલદી યેયના વાટ જોવી રિઅલો આતો.


યે વાતહે પાછે અરીમતિયા ગાવા યોસેફ, જો ઈસુવા શિષ્ય આતો, બાકી યહૂદી આગેવાનહા દાકે યે વાતેલ ગુપ્તમાય રાખતો આતો, ચ્યાય પિલાત રાજાપાય ઈસુવા કુડી લેય જાઅના માગણી કોઅયી, કા આંય ઈસુવા કુડી લેય જાવ, પિલાત રાજાય ચ્યા વિનાંતી વોનાયને કુડી લેય જાં પરવાનગી દેની, એને યુસુફ યેયન ઈસુ કુડી લેય ગીયો.


બાકી યહૂદી આગેવાનહાય એને કુલીન થેએયો એને શેહેરા મુખ્ય માટડાહાન ઉસરાવ્યા, એને પાઉલ એને બારનાબાસા વિરોદ કોઆડીન ચ્યાહાલ ગાવા હિવે બારે કાડી દેના.


યાહાટી ચ્યાહામાઅને બોજ જાઅહાય એને યુનાની આબરૂદાર થેઅયેહે માઅને એને માટડાહામાઅનેબી બોજ જાઅહાય બોરહો કોઅયો.


એને વિસ્વાસી લોકહામાઅને ઘોણા લોકહાન મા કૈદમાય રોવાથી આજુ ઈંમાત મિળલી હેય, એને ચ્યે બોજ ઈંમાતકોય એને દાક વોગાર પોરમેહેરા વચન આખતેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ