Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 15:32 - ગામીત નોવો કરાર

32 ઈ માઅહું જો ઈસરાયેલા ખ્રિસ્ત એને રાજા, ઓઅરા માગતો આતો આમી હુળીખાંબાવોયને ઉતી યે, કા આમા દેખી હોકજે એને તોવોય બોરહો કોઅઇ હોકજે કા ઓજ આમે રાજા હેય.” એને ચ્યાઆરે જ્યા બાંડ હુળીખાંબાવોય ચોડાવલા આતા ચ્યાહાય હોગી ચ્યા મશ્કરી કોઅયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 15:32
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

યા પરમાણે આબ્રાહામાથી રાજા દાઉદ લોગુ ચૌવુદ પેડયો આત્યો, એને દાઉદ રાજાથી બાબેલા ગુલામગીરી માય જાઅના પેલ્લા ચૌવુદ પેડયો, એને બાબેલા ગુલામગીરી માય જાયના સમયાથી ખ્રિસ્ત લોગુ ચૌવુદ પેડયો આત્યો.


એલે બીજહાન બોચાવ્યા, બાકી પોતેજ પોતાલ બોચાવી નાંય હોકે. ઓ માઅહું જો ઈસરાયેલ દેશા ખ્રિસ્ત એને રાજા, ઓઅરા માગતો આતો આમી હુળીખાંબાવોયને ઉતી યે, કા આમા એઇ હોકજે એને તોવોય બોરહો કોઅઇ હોકજે કા ઓજ આમે રાજા હેય.


યેજપરમાણે ચ્યાઆરે જ્યા બાંડ હુળીખાંબાવોય ચોડાવલા આતા ચ્યાહાય બી ચ્યા નિંદા કોઅયી.


સીપાડાહાય ઈસુ ટોલપા ઉચે યોક પાટી લાવી દેની, ચ્યામાય એહેકેન લોખલાં આતા, “યહૂદીયાહા રાજા.”


ચ્યાહાય ચ્યાઆરે બેન બાંડાહાલ હોગા હુળીખાંબાવોય ચોડવી દેના, યોકાલ જમણે આથે એને યોકાલ ડાબે આથે.


તોવે નતનએલાય ઈસુલ આખ્યાં, “ઓ ગુરુજી, તું પોરમેહેરા પોહો હેય, તું ઈસરાયેલ દેશા મહારાજા હેય.”


તોવે ચ્યાહાય ખુજરિયે ફીફર્યેં આથામાય લેઈને ચ્યાલ મિળાહાટી નિંગી યેને, એને મોઠેરે બોંબલા લાગ્યેં, “હોસાન્ના, ધન્ય ઈસરાયેલા રાજા, જો પ્રભુ નાંવા કોય યેહે.”


એને કોલહાક યહૂદી લોક પોરમેહેરા પ્રતિ બોરહો કોઅનારા નાંય આતા, તે કાય ઓઅયા, તે કાય ચ્યા મતલબ ઈ હેય કા પોરમેહેર ચ્ચાઆરે કોઅલા ગીઅલા પોતાના વાયદા પુરાં કોઅનામાય અવિસ્વાસીયોગ્ય ઓઅરી?


ચ્યાહાય હાચ્ચાયેવોય બોરહો કોઅના બંદ કોઅય દેનલા હેય, એને ચ્યા આખતાહા કા પોરમેહેરાય પેલ્લાજ મોઅઇ ગીઅલા લોકહાન લેય લેદલા હેય, એને એહેકેન કોલહાક વિસ્વાસી લોકહાન ખ્રિસ્તાવોય બોરહો કોઅના રોકી રીઅલા હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ