58 “આમાહાય એલાલ એહેકેન આખતો વોનાયાહા કા, આંય માઅહા આથે બાંદલા દેવાળાલ તોડી પાડહીં, એને તીન દિહીહયામાય આંય યોક બીજાં દેવાળ તિયાર કોઅહી, જો આથેકોય નાંય બાંદલો રોઈ.”
“ચ્યાહાન આખ્યાં કા એલે એહેકેન આખ્યેલ કા પોરમેહેરા દેવાળાલ તોડી પાડહીં એને તીન દિહીહયામાય આંય તી બાંદી હોકીહી.”
તોવે કોલાહાક લોકહાય ઉબા રોઇન ચ્યા વિરુદમાય ઓહડી જુઠી સાક્ષી દેની કા,
બાકી ચ્યાહા સાક્ષી યોકબીજાઆરે ઈળે-મીળે નાંય.
એને વાટે જાતે માઅહે ટોલપા આલવી-આલવીન એહેકેન આખીન ચ્યા નિંદા કોએત કા, “એરે, દેવાળાલ પાડી ટાકનારા, એને તીન દિહીહયામાય ચ્યાલ પાછા બોનાવનારા.
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “ઈ મંદિર તોડી પાડા, એને આંય તીન દિહામાય પાછો બોનાવી દિહી.”
બાકી પરમપ્રધાન પોરમેહેર આથહા કોઇન બાંદલા દેવાળામાય નાંય રોય, જેહેકેન યશાયા ભવિષ્યવક્તા ચોપડીમાય લોખલાં હેય.
કાહાકા આમા જાંઅજેહે, કા આમહે શરીર યે દોરત્યેવોય તંબુ હારકા હેય, જ્યામાય આમા રોજહે, જોવે તી નાશ ઓઅય જાઅરી, તે આમહાન પોરમેહેરા પાયને હોરગામાય યોક ઓહડા ગુઉ મિળરી, જ્યાલ ચ્યાય પોતે આથેકોય બાંદલા હેય એને તી અનંતકાળ લોગુ રોઅરી.
યાહાટી આમી ખ્રિસ્ત ચ્યે બોદયે હાર્યે વસ્તુહુવોય મહાયાજક બોની ગીયહો જીં આમી લોગુ યેનહી, ચ્યાય હોરગામાય એને વોદારે મહાન, વોદારે સિદ્ધ મેળાપા માંડવામાય આંદાર ગીયહો, તો માઅહા આથાકોય નાંય બોનાવલો ગીઅલો આતો એને યા દુનિયા ભાગ નાંય હેય.
ચ્યા લીદે, ખ્રિસ્ત ચ્યા પવિત્ર જાગામાય નાંય ગીયો જ્યાલ લોકહાય બોનાડયોહો, જીં કા હાચ્ચાં પવિત્ર જાગા કેવળ યોક નમુનો હેય, બાકી તો આમહેહાટી પોરમેહેરા હામ્મે યાહાટી હિદો હોરગામાય ગીયો.