Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 14:45 - ગામીત નોવો કરાર

45 યહૂદા ઇસ્કારીયોત યેનો, એને તારાતુજ ઈસુવાપાય જાયને આખ્યાં, “ઓ ગુરુ” એને ચ્યે ચ્યાલ ગુળા દેના.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 14:45
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યાહાય યેયન ઈસુલ આખ્યાં, “ઓ ગુરુ, આમા જાંઅજેહે કા, તું સાદા હાચ્ચાં આખતોહો એને તું યા બારામાય ચિંતા નાંય કોએ કા લોક તો બારામાય કાય વિચાર કોઅતાહા, કાહાકા તું બોદહાઆરે હારકો વેવાહાર કોઅતોહો, બાકી પોરમેહેરા વાટ હાચ્ચાયે પરમાણે હિકાડતોહો તે પાછે આમી આમહાન આખ, કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય?


યહૂદા ઇસ્કારીયોત, જો ચ્યાલ દોઅવાડી દાંહાટી મોદાત કોઅઇ રિઅલો આતો લોકહા ટોળાલ પેલ્લાજ ઓહડી નિશાણી દેનેલ કા, જ્યાલ આંય પ્રેમ કોય ગુળા દાવ તીંજ માઅહું હેય, ચ્યાલ દોઅઇ લેજા એને હાચવીન લેય જાજા.


તોવે ચ્યા લોકહાય ચ્યાવોય આથ ટાકીન ચ્યાલ દોઅઇ લેદો.


“જોવે તુમા મા આખલ્યા નાંય માનેત, તો માન ‘ઓ પ્રભુ, ઓ પ્રભુ’ કાહા આખ્યાં કોઅતાહા?


ઈસુવે ચ્યેલ આખ્યાં, “મરિયમ!” ચ્યેય પાહલા ફિરીન ચ્યાલ હિબ્રુનીમાય આખ્યાં, “રબ્બુની મતલબ ઓ ગુરુજી.”


ઓલહામાય ઈસુ શિષ્ય ચ્યાલ વિનાંતી કોઅરા લાગ્યા, “ઓ ગુરુજી, વાયજ ખાય લે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ