22 જોવે ચ્યા ખાત તોવે, ઈસુવે બાખ્યે ટુકડો લેદો, એને બાખ્યેહાટી પોરમેહેરા આભાર માન્યા એને, મુડીન શિષ્યહાન દેની, એને ચ્યે આખ્યાં, “લા એને ખા, ઈ મા શરીર હેય.”
પાછે ચ્યાય માઅહાન ગાહીયાવોય બોહતેં કોય દેને, એને પાચ બાખે એને બેન માછલે લેદે, એને હોરગા એછે એઇન પોરમેહેરા આભાર માન્યા એને કુટકા કોઇન શિષ્યહાન દેના, એને શિષ્યહાય લોકહાન વાટી દેના.
તોવે ઈસુ પાહાહાન ગોળે મિળ્યો એને ચ્યાહાવોય આથ થોવિન બોરકાત દેની.
આંય, માઅહા પોહો મોઅઇ જાહીં કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, બાકી ચ્યા માઅહાન બોજ કોઠાણ શિક્ષા ઓરી જો માન દોઅઇ દાંહાટી મોદાત કોઅહે ચ્યા માઅહાહાટી, જો કાદાં ચ્યાલ જન્મોજ નાંય દેતા તીં હારાં ઓઅતા.”
પાછે ઈસુવે દારાખા રોહા પિયાલો લેદો, એને પોરમેહેરા આભાર માનીન તીં ચ્યા શિષ્યહાન દેના, એને ચ્યા બોદહાય ચ્યામાઅને પિદાં.
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ દારાખા રોહો મા લોય હેય, મા લોય ઘોણા લોકહા એહેરે બોલીદાના રુપામાય વોવાડલાં જાહે, ઓ ચ્યા વાયદા સાબિત કોઅરી જો પોરમેહેર પોતે લોકહાઆરે બોનાવી રિઅલો હેય.
તોવે ઈસુય પાચ બાખે એને બેન માછલ્યો લેદ્યો, એને હોરગા એછે એઇન પોરમેહેરા આભાર માન્યા, એને બાખે મૂડી-મુડીન લોકહાન દાંહાટી શિષ્યહાન દેન્યો એને બેન માછલ્યો બી બોદહાન વાટી દેન્યો.
એને યોક વાટકીમાય દારાખા રોહો લેઈને, ચ્યેવોય પોરમેહેરા આભાર માનીન, ચ્યે આખ્યાં, “લા, તુમહેમાય ઓ દારાખા રોહો લીયા,
જોવે ઈસુ ચ્યાહાઆરે ખાઅના ખાં બોઠો, તોવે ચ્યે બાખે લેઈને આભાર માનીન બાખે મુડીન ચ્યાહાન દાં લાગ્યો.
તોવે આજુ વાહને ઉડયે તીબીરીયાસા ચ્યા જાગા પાહી યેને, જાં ચ્યાહાય પ્રભુ આભાર માન્યા પાછે બાખે ખાદેલ.
એને ચ્યા બોદહાય પાઆય બી પિદાં જીં પોરમેહેરાય ચ્યાહાન ખોડકા માને દેનલા આતા, જ્યાંય ખોડકામાઅને પાઆય દેના, એને ચ્યાહાઆરે મુસાફરી કોઅયી, તો ખ્રિસ્ત હેય.
હાગાર સીનાય ડોગાલ દર્શાવેહે જીં અરબ દેશામાય હેય, તો આજ્યા યેરૂસાલેમ શેહેરા લોકહા હારકો હેય, કાહાકા ચ્ચે મૂસા નિયમા પાળના લીદે ગુલામમાય હેય.