3 તોવે ઈસુ દેવાળા હામ્મે જૈતુના ડોગાવોય જાતો રિયો, એને ઉતરાત્યેવોય બોહી ગીયો, તે પિત્તર, યાકૂબ, યોહાન, એને આંદ્રિયાસ ચ્યાહાય ચ્યા યોખલાલ આલાગ જાયને પુછ્યાં,
તોવે શિષ્યહાય ઈસુવા પાહાય યેઇન ચ્યાલ આખ્યાં, “એલહાન તું કાહા દાખલાહામાય નોકીજ હોમજાડતોહો?”
જોવે ઈસુ લોકહાન છોડીન ગોઅમે ગીયો, તોવે ચ્યા શિષ્ય ચ્યાપાય યેના એને ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “ટોળ્યાવાળો દાખલો આમહાન હોમજાડી દે.”
છ દિહા પાછે ઈસુવે પિત્તર, યાકૂબ એને ચ્યા બાહા યોહાનાલ લેયને ચ્યા ઉચા ડોગાવોય ગીયા.
જોવે ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરા પાહી યેય પોઅચ્યા, એને જૈતુન ડોગાવોય બેતફાગે પાહી યેના, તોવે ઈસુવાય ચ્યા બેન શિષ્યહાન એહેકેન આખીન દોવાડયા.
જોવે તો જૈતુના ડોગાવોય બોઠલો આતો, તોવે એકાંતમાય શિષ્યહાય યેયન પુછ્યાં, “આમહાન આખ કા યો વાતો કોવે ઓઅરી? તો યેયના એને દુનિયા છેવાટે કાય નિશાણી રોય?”
તોવે જબદયા પાહા યાકૂબ એને યોહાન ઈસુવાપાય યેયન એહેકેન આખા લાગ્યા, “ઓ ગુરુ, આમહે માગણી હેય કા, આમા જીં કાય માગજે તીં તું આમેહાટી કોઓ.”
“આમહાન આખ કા યો વાતો કોવે ઓઅરી? એને જોવે ઈ બોદા ઓઅઇ જાઈ ચ્યે વેળાયે કાય નિશાણી ઓઅઇ?”
એને ચ્યે પિત્તર યાકૂબ એને યોહાનાલ ચ્યાઆરે આજુ વાયજ દુર લેઈને ગીયો, એને પાછે તો બોજ દુઃખી એને નિરાશ ઓઅઇ રીયલો આતો.
એને જોવેબી ઈસુ પોરમેહેરાબારામાય વાત આખે, તોવે દાખલા દેયન આખે, બાકી જોવે તો ચ્યા શિષ્યહાઆરે યોખલો રોય તોવે ચ્યાહાન બોદા દાખલાહા મોતલાબ હોમજાડે.
એને ઈસુય પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન, યાહા સિવાય ચ્યા એને યાઈરાહાતે ચ્યાહાઆરે ટોળામાઅને કાદાલ નાંય યા દેના.
છ દિહી પાછે ઈસુ પિત્તર, યાકૂબ એને યોહાનાલ આરે લેયને યોકા ઉચા ડોગાવોય ગીયો યે ઠિકાણે ચ્યાજ યોખલા આતા ચ્યાહા હામ્મે ઈસુવા રુપ બોદલાઈ ગીયા.