4 પાછો વાડયે માલિકાય યોકબીજા ચાકરાલ ખેડુતાહાપાય દોવાડયો, એને ચ્યાહાય ચ્યા ટોલપા ફોડી ટાક્યા એને ચ્યાઆરે જુઠા કોઅયા.
બાકી ખેડુતાહાય ચ્યાલ દોઇન માર દેનો, એને ચ્યાલ કાયજ નાંય દેના એને પાછો દોવાડી દેનો.
પાછો વાડયે માલિકાય બિજા ચાકરાલ દોવાડયો, ચ્યાલ ચ્યાહાય માઆઇ ટાક્યો પાછો ચ્યે બોજ જાંણહાન દોવાડયા, ચ્યાહામાઅને બાકહ્યાન ઠોક્યાં, એને બાકી જાંઆહાન માઆઇ ટાકવામાય યેના.
પાછો વાડયે માલિકાય યોકબીજા ચાકરાલ ખેડુતાહાપાય દોવાડયો; એને ચ્યાહાય ચ્યાલબી માર ઠોક્યો એને ચ્યાઆરે જુઠા કોઅયા એને ખાલી આથે દોવાડી દેનો.