Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 12:32 - ગામીત નોવો કરાર

32 તોવે મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય ચ્યાલ આખ્યાં, “ઓ ગુરુ, બોજ હારાં, તુયે હાચ્ચી વાત આખી કા તો પોરમેહેરુજ યોકુજ પોરમેહેર હેય, એને ચ્યા સિવાય બિજો કાદો પોરમેહેર નાંય હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 12:32
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “બોદી આગનાહા માઅને મહત્વા ઈંજ હેય કા: ‘ઓ ઈસરાયેલા લોક વોનાયા, પ્રભુ આપહે પોરમેહેર યોકુજ પ્રભુ હેય.


એને ચ્યાલ બોદા રુદાયા કોઇન, એને બોદે મોના કોઅઈન, બોદા જીવા કોઇન, એને બોદયે ગોત્યે કોઇન પ્રેમ રાખના, એને પોતાવોય જેહે પ્રેમ કોઅતાહા તેહેકોય બીજહાવોય પ્રેમ રાખના, એને બોદા જોનાવરહા બલિદાનહા એને બિજા બલિદાનહા જ્યેં આપા પોરમેહેરા વેદ્યેવોય ચોડાવજેહે ચ્યાહા કોઅતા હારાં હેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ