Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 12:16 - ગામીત નોવો કરાર

16 ચ્યા લેય યેના, એને ઈસુય ચ્યાહાન આખ્યાં, “માન આખા યા ચાંદ્યે સિક્કા ઉપે કા ચિત્રા એને કા નાંવ હેય? યાવોય કા છાપ એને કા નાંવ હેય?” ચ્યાહાય આખ્યાં, “કૈસરા હેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 12:16
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાય આમાહાય કર દાં જોજે, કા આમાહાય કર નાંય દાં જોજે?” ચ્યાય ચ્યાહા ડોંગ જાઇન આખ્યાં, તુમા માન જુઠા આખવા કોઅઇ ફસવા કોશિશ કાહા કોઅઇ રીઅલા હેય? માન યોક દીનારા સિક્કો (૧ દીનાર એટલે યોકા દિહા કાંબારાં ઓઅહે) આંઆઈ દિયા, માન એરા દિયા.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જીં કૈસરા હેય, તી કૈસરાલ દેય દિયા, એને જીં પોરમેહેરા હેય તી પોરમેહેરાલ દેય દિયા” એને તોવે ચ્યાહાન બોજ નોવાય લાગી.


તેરુંબી પોરમેહેરાય જો પાક્કો પાયો ટાકલો હેય, તો મજબુત હેય, એને ચ્યાવોય યા શબ્દા સિક્કો છાપલો હેય, “પ્રભુ ચ્યા પોતે લોકહાન જાંઅહે,” એને “જીં કાદાબી પ્રભુ ભક્તિ કોઅહે ચ્યાલ ખારાબ કામ નાંય કોઅરા જોજે.”


જીં માઅહું સૈતાના શક્તિવોય જીત મિળવે, જેહેકેન યોક થાંબલો ગોઆલ મજબુત બોનાડેહે, તેહેકેન ચ્યે બી સાદાહાટી પોરમેહેરા દેવાળામાય રોય. આંય ચ્યાવોય પોરમેહેરા નાંવ લોખહી, એને પોરમેહેરા શેહેરા નાંવ લોખહી, ઈ તીંજ હેય જ્યાલ નોવા યેરૂસાલેમ આખલા જાહે, ઈ તીંજ શેહેર હેય જીં હોરગામાય હેય, એટલે પોરમેહેરા પાયને નિચે યેઅરી, આંય ચ્યાહા શરીરાવોય મા નોવા નાંવ લોખહી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ