Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 11:23 - ગામીત નોવો કરાર

23 આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, જો કાદો એલા ડોગાલ એહેકેન આખે કા, ઉઠ એને દોરિયામાય જાય પોડ, એને મોનામાય શંકા નાંય રાખે તોવે, બાકી બોરહો કોએ કા જીં ચ્યાય માગલા હેય પોરમેહેર ચ્યાલ કોઅરી, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોઅઇ દી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 11:23
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ઈસુવાલ ઈ ખોબાર મિળી તોવે તાઅને તો ઉડીમાય બોહીન, યોક ઉજાડ જાગામાય માઅહા પાયને આલાગ નિંગી ગીયો, બાકી લોકહાન ચ્યા ખોબાર પોડી, એને ચ્યાહા શેહેરામાઅને ચ્યા પાગે ચાલીન ચ્યા પાહલા યેના.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, તુમહે બોરહો વોછો હેય, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ, તુમહે બોરહો યોક રાયે દાણા ઓલહો રોય, તોવે તુમા યા ડોગાલ આખી હોકતાહા, ઈહીંરે પાછો ઓટીજો, તોવે તો પાછો ઓટી જાઅરી, એને તુમહેહાટી કાયજ અસંભવ નાંય હેય.


બાકી ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જોવે તુમા બોરહો કોઅહા એને મોનામાય શંકા નાંય કોઅહા, તોવે યા અંજીરા જાડાલ ઓલાહાંજ નાંય, બાકી એલા ડોગાલ તુમા આખહા, જો, એને દોરિયામાય જાય પોડ, તોવે ઈ ઓઅઇ જાઅરી.


તોવે ઈસુવે આખ્યાં, જોવે રાયે દાણા ઓલહો બોરહો તુમહાન રોતો, તોવે યા ઉબા સેતુરા જાડાલ તુમા આખતા કા મૂળાઇહિને ઉપડાયન દોરિયામાય જાય પોડ, એને તીં તુમહે માની જાતા.


એને જીં કાય તુમા મા નાવાકોય માગહા તીંજ આંય કોઅહી કા પોહાકોય આબહા મહિમા ઓએ.


જોવે તુમા માંયેમાય બોની રાહા, એને મા શિક્ષણ તુમહેમાય રોહોય, તોવે તુમા જીં કાય માગહા તીં તુમહાન મિળી.


જો આંય ભવિષ્યવાણી કોઉ, એને બોદા ભેદ એને બોદા પ્રકારા જ્ઞાન હોમજુ, એને ડોગાલ ઇહિને તાં ઓટાડી દેઅના ઓલો પોરમેહેરાવોય બોરહો કોઉ, બાકી આંય લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા કાયજ કિંમાત નાંય હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ