Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 11:20 - ગામીત નોવો કરાર

20 આગલે દિહી હાકાળેહે, જોવે ઈસુ એને ચ્યા શિષ્ય પાછા યેરૂસાલેમ શેહેરા એછે જાં આતા, તોવે ચ્યાહાય તી અંજીરા જાડ પાછી દેખ્યા, તી મુળાહા લોગુ ઉખાઈ ગીઅલા આતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 11:20
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી બોપરેહે દિહી ચોડયો એને તીડકો લાગ્યો તોવે તારાત તીં કોમાઈ ગીયા, એને મુળે નાંય બોઠે ચ્યાહાટી તીં ઉખાઈ ગીયા.


બાકી ચ્યે જાવાબ દેનો જીં જાડ મા હોરગા આબહે નાંય રોપહ્યા ચ્યાલ ઉપડી ટાકી.


હાકાળેહે પાછો શેહેરામાય યેહે, તોવે ચ્યાલ બુખ લાગી.


બીજે દિહે બેથાનીયા ગાવામાઅને નિંગ્યા તોવે ઈસુલ બુખ લાગી.


તોવે ઈસુય ચ્યા જાડાલ આખ્યાં, “આમીને તું પાછી કોવેજ ફળ નાંય દેહે” એને ચ્યા શિષ્ય ઈ વોનાયા કોઅઇ.


જો કાદાં માઅહું માંયેમાય નાંય રોય તોવે ડાહગી હારકા કાપી ટાકી દેનલા જાહે તોવે તી ડાહગી ઉખાય જાહે એને લોક ચ્ચાલ બેગા કોઇન આગડામાય ટાકી દેતહેં, એને તી બોળી જાહે.


બિજા લોક ચ્યે જમીને હારકે હેય જ્યેં કાટેં એને જેખરેં ઉસબાડતેહે એને તી નોકામી હેય, ઈ પોરમેહેરાથી હારાપ મેળાવના ખતરામાય હેય એને ઈ આગ્યેથી નાશ ઓઅય જાઅરી.


જોવે યા લોક પ્રભુ પ્રેમાલ યાદ કોઅઈન તુમહેઆરે પ્રીતિ ભોજમાય ખાઅના ખાતહેં, તે યે ચ્યા ખતરનાક ખોલકડા હારકે રોતેહેં, જ્યેં દોરિયા માજે દોબલે રોતેહેં, જીં તુમહે બુડના કારણ બોની હોકહે. ચ્યે ચ્યા નિર્લજ્જ ગોવાળાહા હારકા હેતા, જ્યા કેવળ પોતાનીજ ચિંતા કોઅતાહા. ચ્યે ચ્યા વાદળાં હારકે હેય, જીં દોરત્યેવોય પાઆય પોડ્યા વોગાર બાસ ગાજહે. ચ્યે પાનગોળ મોસમા જાડહા હારકે રોતેહેં, જ્યેં બેની રુપાકોય મોઅલે હારકે રોતેહેં, કાહાકા ચ્યે કાયજ ફળ નાંય દેત એને મુળહાથી ઉપડાય જાતહેં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ