Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 11:13 - ગામીત નોવો કરાર

13 ઈસુવે દુઉરે યોક અંજીરા નીળા જાડ દેખ્યાં, એને ચ્યાવોઅને અંજીર મિળી યાહાટી તો ચ્યા પાહી ગીયો, પાહાય જાયન એઅયા તે ચ્યાલ પાલાંજ દેખાયાં, કાહાકા અંજીર લાગના સમય નાંય આતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 11:13
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

વાટે મેરાવોય ચ્યે યોક અંજીરા જાડ દેખ્યાં એને ચ્યા પાહી ગીયો, બાકી પાલાંજ દેખાયાં, તોવે ઈસુવે જાડાલ આખ્યાં, “આમી પાછે તુલ કોઅઇ દિહી, ફળ નાંય લાગરી” અંજીરા જાડ તારાતુજ ઉખાય ગીયા.


બીજે દિહે બેથાનીયા ગાવામાઅને નિંગ્યા તોવે ઈસુલ બુખ લાગી.


તોવે ઈસુય ચ્યા જાડાલ આખ્યાં, “આમીને તું પાછી કોવેજ ફળ નાંય દેહે” એને ચ્યા શિષ્ય ઈ વોનાયા કોઅઇ.


ઓલહામાય એહેકોય જાયા યોક યહૂદી યાજક ચ્યે વાટેરે જાતો આતો, બાકી તો એઅઇન ચ્યા મોદાત કોઅયા વોગાર જાતો રિયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ