Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 11:1 - ગામીત નોવો કરાર

1 જેહેકોય ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરા પાહી યેના, તોવે ચ્યા બેતફાગે એને બેથાનીયા બાઆને ગાવહામાય પોઅચ્યા, યે ગાંવે જૈતુન ડોગાપાય આતેં, તોવે ઈસુય ચ્યા શિષ્યહા માઅને બેન શિષ્યહાન એહેકેન આખીન ચ્યા આગલા દોવાડયા કા,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 11:1
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે ચ્યાહાન છોડીન તો શેહેરા બારે બેથાનીયા ગાવામાય ગીયો, એને રાત તાં રિયો.


જોવે તો જૈતુના ડોગાવોય બોઠલો આતો, તોવે એકાંતમાય શિષ્યહાય યેયન પુછ્યાં, “આમહાન આખ કા યો વાતો કોવે ઓઅરી? તો યેયના એને દુનિયા છેવાટે કાય નિશાણી રોય?”


તોવે ઈસુ એને ચ્યા શિષ્યહાય પાસ્કા ગીતે આખ્યે એને પોરમેહેરા સ્તુતિ કોઅયી, એને યેરૂસાલેમ શેહેરા બાઆ જાતા રિયા એને જૈતુન ડોગા ઉપે ચાલ પોડ્યા જો પાહાય આતો.


“હામ્મેના ગાવામાય જાં, એને તાં જાતાંજ તુમહાન યોક ફુરક્યા વાછડાં હેય ચ્યાવોય આજુ લોગુ કાદોજ નાંય બોઠહો, તી બાંદલા નોજરે પોડી, ચ્યાલ છોડીન માયેપાંય લેય યા.


તોવે ઈસુ દેવાળા હામ્મે જૈતુના ડોગાવોય જાતો રિયો, એને ઉતરાત્યેવોય બોહી ગીયો, તે પિત્તર, યાકૂબ, યોહાન, એને આંદ્રિયાસ ચ્યાહાય ચ્યા યોખલાલ આલાગ જાયને પુછ્યાં,


ચ્યે ચ્યા શિષ્યહા માઅને બેન શિષ્યહાન એહેકેન આખીન દોવાડયા, કા “યેરૂસાલેમ શેહેરામાય જાયા, તાં તુમહાન પાઅયા વેંડલા લેઈને જાતા યોક માઅહું મિળી, ચ્યા પાહલા જાજા.


એને ચ્યા પાછે ઈસુ ચ્યા બાર શિષ્યહાન હાદ્યા એને ચ્યાહાન બેન-બેન જાઅહાલ બિજા-બિજા ગાવહામાય દોવાડા લાગ્યો, એને બુતાલ લોકહામાઅને કાડા ચ્યાહાન પુરો ઓદિકાર દેનો.


એને ઈસુ ચ્ચા શિષ્યહાઆરે જૈતુન ડોગાવોય ગીયો.


જોવે બેન માટડા જાતા રિયા તોવે શિષ્ય જૈતુન નાંવા ડોગાવોયને જો યેરૂસાલેમ શેહેરા ઇહને યોક કિલોમીટર દુઉ હેય, યેરૂસાલેમ શેહેરામાય પાછા યેના.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ