Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:37 - ગામીત નોવો કરાર

37 તોવે ચ્યાહાય ઈસુવાલ આખ્યાં, “જોવે તું મહિમામય રાજ્ય કોઅના સુરુ કોઅહે, તે આમહાન તોઆરે રાજ્ય કોઅરા પરવાનગી દેજે, આમે માઅને યોક જાંઆ જમણે આથે એને યોક ડાબે આથે બોહોહું.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:37
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે શિષ્યહાન આખ્યાં, “ચ્યે સમયે જોવે માઅહા પોહો ચ્યા સુંદરતામાય ચ્યા રાજગાદ્યેવોય બોહોરી, તોવે તુમા જ્યા મા શિષ્ય બોન્યાહા, તુમા હોગા બાર રાજગાદ્યેવોય બોહીન ઈસરાયેલ દેશા બાર જાત્યેહે ઉપે ન્યાય કોઅહા.”


“જોવે આંય, માઅહા પોહો પાછો યીહીં, તોવે આંય મા મહિમામાય યીહીં એને બોદા હોરગા દૂતહાન મા આરે લેય યીહીં, તોવે આંય બોદા લોકહા ન્યાય કોઅરાહાટી પોતે મહિમામય રાજ્યાસનાવોય બોહહી.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા કાય માગતાહા તીં આંય તુમહેહાટી કોઉ?”


પ્રભુ ઈસુ શિષ્યહાઆરે વાત કોઅયા પાછે, એને પોરમેહેરાય ઈસુલ હોરગામાય લેય લેદો, એને પોરમેહેરા જમણા આથા એછે માનાપાનાહાતે બોહી ગીયો.


જોવે તુમહેમાઅને કાદો માન ચ્યા પોરમેહેરા હારકો એને મા વાતહે પાળાહાટી મોનાઈ કોઅહે કાહાકા પોતે બિઅતાહા કા યા સોમાયા પાપી લોક તુમહે નુકસાન કોઅરી, પાછે આંય, માઅહા પોહાલ મોનાઈ કોઅઇ દિહી કા તુમા મા શિષ્ય હેય, જોવે આંય પવિત્ર દૂતહા આરે દોરતીવોય પાછો યીહીં, તોવે બોદા મા મહિમા પ્રતાપ દેખી જો મા આબહા હારકો હેય.


ઈ જરુરી આતા કા ખ્રિસ્ત ઈ દુ:ખ વેઠીન પોતા મહિમામાય પ્રવેશ કોય.”


ઈસુ ખ્રિસ્તા આત્મા ભવિષ્યવક્તાહા માય આતો, જીં ખ્રિસ્તા દુઃખ એને ચ્યા દુઃખહા પાછે મિળનારી મહિમા બારામાય ચ્યાહાન પેલ્લેથી આખી રિઅલો આતો. ભવિષ્યવક્તાહાય ઈ જાઅના કોશિશ કોઅયી કા આત્મા ચ્યાહાલ કાય દેખાડી રીઅલા આતાં, યો બોદ્યો વાતો કોવે ઓઅરી એને યો કેહેકેન પુર્યો ઓઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ