Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:29 - ગામીત નોવો કરાર

29 ઈસુય શિષ્યહાન આખ્યાં, “તુમહાન આંય હાચ્ચાંજ આખતાહાવ, મા શિષ્ય બોનાહાટી એને પોરમેહેરા હારી ખોબાર આખાહાટી, જ્યા કાદાંયબી ચ્યા ગુઉ છોડી દેનલા હેય, એને બાહા બોઅહી એને આયહો એને આબહો એને પાહાહાન કા ચ્યા ખેતાર છોડયા ઓરી, તો હાચ્ચોજ યે પેડ્યેમાય સતાવણી આરે-આરે બોજ વસ્તુ મેળવી, એને યેનારા સમયામાય અનંતજીવન મિળી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:29
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

તુમા માંહાટી સરકારા, એને રાજહા આગલા એને ગેર યહૂદી લોકહાવોય સાક્ષી બોનાહાટી ઉબા કોઅલા જાહા.


ઈસુય શિષ્યહાન આખ્યાં, “તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, મા શિષ્ય બોનાહાટી એને પોરમેહેરા હારી ખોબાર આખાહાટી, જ્યા કાદાંયબી ચ્યા ગુઉ છોડી દેનલા હેય, એને બાહા બોઅહી એને આયહો એને આબહો એને પાહાહાન કા ચ્યા ખેતાર છોડયા ઓરી, તો નોક્કીજ યે પેડ્યેમાય સતાવણી આરે-આરે બોજ વસ્તુ મેળવી, એને યેનારા સમયામાય અનંતજીવન મેળવી.”


યાહાટી તુમહેહાટી પેલ્લા ઈ મોહત્વા હેય કા, પોરમેહેરા રાજ્યા હોદ કોઅરા જોજે એને ન્યાયપણા જીવન જીવા જોજે, તોવે તુમહાન દોરત્યેવોયને બોદા વાના મિળી જાય.


કાહાકા જીં માઅહું દોરત્યેવોય પોતે જીવ બોચાવાં માગહે, તો હાચ્ચાં જીવન ગુમાવી દી, બાકી તુમા જ્યા મા લીદે એને પોરમેહેરા હારી ખોબારે લીદે ચ્યા જીવ દેહે, તો હાચ્ચાં જીવન મેળવી.


ઈસુય શિષ્યહાન આખ્યાં, “તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, મા શિષ્ય બોનાહાટી એને પોરમેહેરા રાજ્યાહાટી, જ્યા કાદાંયબી ચ્યા ગુઉ છોડી દેનલા હેય, એને ચ્યા બાહા બોઅહી એને આયહો એને આબહો એને પાહાહાન કા ચ્યા ખેતાર છોડયા ઓરી.


એને આંય ઈ બોદા ખ્રિસ્તા બારામાય હારી ખોબાર પ્રચાર કોઅરાહાટી કોઅતાહાંવ, જેથી માન હારી ખોબારેમાય વાયદા કોઅલા બોરકાતેહે માય ભાગ દેનલો જાય હોકે.


તું ધીરજ દોઅતોહો, એને તુયે મા નાંવા લીદે દુઃખ સહન કોઅલા હેય, એને તુયે માયેવોય બોરહો કોઅના નાંય છોડયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ