Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:21 - ગામીત નોવો કરાર

21 ઈસુવાય ચ્યાએછે પ્રેમથી એઅયા એને ચ્યે ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તોપાય હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જોવે એહેકેન કોઅહે, તે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:21
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને શિષ્યહાઆરે લોકહાન હાદિન ઈસુવે આખ્યાં “જો કાદાં મા શિષ્ય બોના માગહે, ચ્યાલ પોતાલ નાકાર કોઅરા જોજે એને પોતાનો હુળીખાંબ ઉચકીન મા શિષ્ય બોને.


ઈસુવાય ચ્યાએછે પ્રેમથી એઅયા એને ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જોવે એહેકેન કોઅહે, તોવે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”


જોવે ચ્યાય ઈસુલ ઈ વાત આખતા વોનાયો તોવે તો નિરાશ ઓઅઇ ગીયો, એને તો દુ:ખી ઓઇન જાતો રિયો, કાહાકા તો બોજ માલદાર આતો.


એને શિષ્યહાઆરે લોકહાન હાદિન ચ્યે આખ્યાં, “જો કાદાં મા શિષ્ય બોના માગહે, ચ્યાલ પોતાલ નાકાર કોઅરા જોજે એને પોતાનો હુળીખાંબ ઉચકીન મા શિષ્ય બોને.


બાકી યોકુજ વસ્તુ જરુર હેય મરિયમે હારો વાટો નિવડી લેદહો, એને તો ચ્યે પાયને નાંય લેવાય.”


તુમહે મિલકાત વેચી દિયા, એને ગોરીબાહાન દાન દિયા; એને મોજરાય નાંય જાય ઓહડી ઠેલી રાખા, બાકી આપહેહાટી હોરગામાય મિલકાત બેગા કોઅયા, તાં ઘોટી નાંય જાય, જ્યા પાહાય બાંડ નાંય યેય, એને ઉદાડા નાંય ખાય.


એને આંય તુમહાન આખહુ કા દુનિયાદારી રીતે કામાવલા મિલકાતેકોય તુમહેહાટી દોસ્તાર બોનાવી લા તે જોવે મિલકાત નાંય રોય, તે ચ્યા તુમહાન હોરગામાય આવકાર કોઅરી જા તુમા સાદામાટે જીવતા રોહા.


ઈ વોનાયને ઈસુય ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જો એહેકોય કોઅહે, તે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”


જોવે તો યેરૂસાલેમ શેહેરા જાગે યેનો તોવે ચ્યા શેહેરાલ દેખીન ચ્યાહાટી રોડયો


એને શિષ્યહાઆરે લોકહાન હાદિન ચ્યે આખ્યાં, “જો કાદાં મા શિષ્ય બોના માગહે, ચ્યાલ પોતાલ નાકાર કોઅરા જોજે એને પોતાનો હુળીખાંબ ઉચકીન મા શિષ્ય બોને.


જીં માઅહું મા સેવા કોઅહે તો મા શિષ્ય બોને, તોવે જાં આંય હેય, તાં મા સેવક બી ઓરી, જો કાદો મા સેવા કોએ, તો પોરમેહેર આબો ચ્ચા કદર કોઅરી.


માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”


એને ચ્યે ચ્યાહા મિલકાત એને કાયબી સામાન વેચિન જ્યાહાલ જીં ગોરાજ પોડતી આતી ચ્યાહાન વાટી દેતા આતા.


આંય બોજ આનંદથી તુમહેહાટી પોતાના બોદાંજ કાય તુમહાન દેય દિહી ઓલે લોગુ કા પોતેજ પોતાનો જીવ દાંહાટી તિયાર હેતાંવ, આંય તુમહાન બોજ પ્રેમ કોઅતાહાંવ, બાકી માન ઓહડા લાગહે કા તુમા માન ઓછો પ્રેમ કોઅતાહા.


હાચ્ચાંજ જ્યા લોક ઈસુ ખ્રિસ્તા શિષ્ય બોનીન ચ્યા ભક્તિમાય જીવન વિતાવા માગતેહે, ચ્યા બોદહાન સતાવણી ઓઅરી.


તુમા કૈદ્યાહા દુઃખામાયબી દુ:ખી બોન્યા, એને તુમહે પોતાની મિલકાતબી આનંદથી લુટી લા દેની, કાહાકા તુમા જાંઅતે આતેં કા તુમહેપાય યાથી કોલાહાક વોદારે ઉત્તમ એને કાયામ રોય ઓહડી મિલકાત હેય.


કાહાકા જો કાદો બોદા નિયમાહા પાલન કોઅહે, બાકી જો યોક આગના બી તોડી દેહે, તે તો બોદયે વાતહેમાય દોષી ગોણલો જાહે.


બાકી માન તો વિરુદમાય કાય વાતો આખના હેય, કાહાકા તું ચ્યા લોકહા વિરોદ નાંય કોએ જ્યા મંડળીમાય જુઠી શિક્ષા દેતહા, જેહેકેન બોજ પેલ્લા ભવિષ્યવક્તા બાલામાય દેનલી આતી, બાલામાય બાલાક રાજાલ હિકાડયાં કા ઈસરાયેલ લોકહાન પાપ કોઅનાહાટી ઉસરાવાહાટી કાય કોઅરા જોજે. ચ્યાય ચ્યાહાન મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના-ખાઅના એને વ્યબિચાર કોઅના હિકાડયાં.


બાકી માન તો વિરુદમાય ઈ આખના હેય, તુમા તી થેએ ઈજબેલેલ જુઠા શિક્ષણ ફેલાવાં દેતહા, તી પોતાલ યોક ભવિષ્યવક્તીન આખાડેહે, બાકી મા વિસ્વાસી લોકહાન જુઠા શિક્ષણ હિકાડેહે, તી ચ્યાહાન વ્યબિચાર કોઅના એને મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં હિકાડેહે.


બાકી માન તો વિરુદમાય ઈ આખના હેય, કા જેહેકેન તું પેલ્લા-પેલ્લા બોરહો કોઅલો આતો એને મા આરે પ્રેમ કોઅતો આતો, તેહેકેન પ્રેમ આમી તું મા આરે નાંય કોએ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ