Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 1:34 - ગામીત નોવો કરાર

34 તોવે ઈસુય બોજ જાત-જાત્યા દુખ્યાહાન હારાં કોઅયા એને બોજ બુતાહાન માઅહા માઅને તાંગાડી કાડયા બુતાહાન ચ્યાય બોલા નાંય દેના કાહાકા ચ્યા ઈસુવાલ વોળખેત કા ઓ ખ્રિસ્ત હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 1:34
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાછે ઈસુ બોદા ગાલીલ ભાગામાય ફિરીન એને યહૂદી લોકહા સોબાયે ઠિકાણામાય હિકાડે એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.


એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.


તોવે ઈસુવે ચ્યા બુતાલ દોમકાડયો એને ચ્યાલ આખ્યાં, ઠાવકોજ રો, એને એલામાઅને બાઆ નિંગ.”


ઈસુવે ચ્યાહાન કડાક ચેતાવણી દેની એને આખ્યાં “લોકહાન ખોબાર નાંય કોઅના કા આંય કું હેય.”


એને બોજ માઅહા માઅને બુત નિંગી ગીયા એને બોંબલા લાગ્યા કા તું પોરમેહેરા પોહો હેય, બાકી ઈસુવે ચ્યાહાન દોમકાડયા એને આખા નાંય દેના, કાહાકા ચ્યાહાન ખોબાર આતી કા તો ખ્રિસ્ત હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ