Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 1:21 - ગામીત નોવો કરાર

21 પાછે ઈસુ એને ચ્યા શિષ્ય કાપરનાહુમ ગાવામાય ગીયા, એને જોવે પોરમેહેરા આરામા દિહી યેનો તોવે ઈસુ સોબાયે ઠિકાણે જાયને હિકાડતો લાગ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 1:21
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને તો નાજરેત ગાવાલ છોડીન તો કાપરનાહુમ ગાવામાય જો દોરિયા મેરાવોય જબુલુન એને નાફતાલી ભાગામાય જાયને રા લાગ્યો.


પાછે ઈસુ બોદા ગાલીલ ભાગામાય ફિરીન એને યહૂદી લોકહા સોબાયે ઠિકાણામાય હિકાડે એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.


ઈસુવે ચ્યાહાન તારાત આખ્યાં, “યા તુમા મા શિષ્ય બોના” ચ્યાય ચ્યા આબહો જબદયાલ મજુરીયાહાઆરે ઉડીમાય છોડીન ચ્યા ઈસુવા શિષ્ય બોન્યા.


જોવે ઈસુ એને ચ્યા શિષ્ય ચ્યાહાય સોબાયે ઠિકાણ છોડયા તોવે સિમોન એને ચ્યા બાહા આંદ્રિયાસા ગોઓ ગીયા એને ચ્યાહાઆરે યાકૂબ એને ચ્યા બાહા યોહાનબી ચ્યાહાઆરે ગીયો.


એને બોજ માઅહે બાઆપુર ટોળો ઓઅલે.


એને ઈસુ, બોદા ગાલીલ ભાગામાય સોબાયે ઠિકાણે જાયને પ્રચાર કોઅતો, એને બુતાલ માઅહા માઅને તાંગાડી કાડતો રિયો.


ઈસુવે ચ્યા શિષ્યહાઆરે કાપરનાહુમ શેહેર છોડી દેના, એને ચ્યા યહૂદીયા વિસ્તારામાઅને યારદેન નોયે ચ્યેમેરે ગીયા. એને પાછી યોકદા ચ્યાપાય લોકહા મોઠી ગીરદી ઓઅઇ ગિઇ, એને તો ચ્યાપરમાણે ચ્યાહાન પાછો હિકાડતો લાગ્યો.


વાયજ દિહાહા પાછે ઈસુ પાછો ફિરીન કાપરનાહુમ ગાવામાય યેનો એને તાઅને લોકહાન ઓહડી ખોબાર જાયી, કા ઈસુ પાછો ફિરીન ગાવામાય યેનલો હેય.


પાછો પોરમેહેરા પવિત્ર દિહી ઈસુ સોબાયે ઠિકાણે ગીયો, તાં યોક માઅહું આતા, ચ્યા આથ ઉખાય ગીઅલો આતો.


પોરમેહેરા આરામા દિહી ઈસુ સોબાયે ઠિકાણે લોકહાન પોરમેહેરા વચન હિકાડે, તોવે બોજ જાંએ ચ્યા વાત વોનાત, એને નોવાય પામીન આખે કા, “યા માઅહાય ઈ બોદા કેછને હિક્યાહા? એલાલ ઈ બોદા જ્ઞાન કેછને મિળ્યાં? એહેકેન મોઠે ચમત્કાર કોઅરા ચ્યાલ ગોતી કેહેકેન મિળી?


એને કાપરનાહુમ ગાવા લોકહાય, કાય તુમા હોરગા લોગુ ઉચા ઓઅના આશા કોઅઇ રીઅલા હેય? તુમા નિચે અધોલોકમાય પાડી ટાકલા જાહા.”


આરામા દિહે ઈસુ યોક સોબાયે ઠિકાણે હિકાડતો આતો.


એને ઈસુ નાજરેતમાય પાછો યેનો, જાં ચ્યા પાલન-પોષણ જાયા, એને ચ્યા રીતી પરમાણે તો આરામા દિહી સોબાયે ઠિકાણે જાયને પવિત્રશાસ્ત્ર વાચાહાટી ઉબો જાયો.


ચ્યે ચ્યાહાન આખ્યાં, હાચ્ચાં “તુમા માન એહેકોય આખલા, કા ઓ ડાકટાર, તું પોતાલ હારો કોઓ! કાપરનાહુમ ગાવામાય ઓલા બોદા કોઅયા આમા વોનાજે, તી તું ઈહીં આપહે ગાવામાય કોઓ.”


એને પાઉલ ચ્યા કાયામની આદાતે પરમાણે ચ્યાહાપાય ગીયો, તીન આરામા દિહીહુદુ ચ્યાહાઆરે પવિત્રશાસ્ત્રા માઅને વાતહેકોય બોલા-બોલી કોઅઇ.


એને પાઉલ બોદાંજ આરામા દિહાલ સોબાયે ઠિકાણાહામાય બોલા-બોલી કોઇન યહૂદીયાહાલ એને યુનાન્યાહ્યાલબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅરાહાટી હુમજાડતો આતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ