Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 9:37 - ગામીત નોવો કરાર

37 તોવે ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યાં, “જેહેકોય રાનહા માય બોજ પાક રોહે, તેહેકોય બોજ લોક હેય, જ્યા પોરમેહેરા હારી ખોબારેવોય બોરહો કોઅરાહાટી તિયાર હેય, બાકી પોરમેહેરા રાજ્યા બારામાય આખનારા લોક વોછા હેતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 9:37
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

“હોરગા રાજ્ય યા દાખલા હારકા હેય, યોક દારાખાહા વાડયે માલિક હાકાળેહે નિંગ્યો, કા પોતાની દારાખાહા વાડયેમાય કામાવાળા માઅહાલ કામે લાવે.


યાહાટી તુમા જાં, બોદી જાત્યે લોકહાન શિષ્ય બોનાડા, એને પિતા, એને પુત્ર, એને પવિત્ર આત્મા નાવાકોય ચ્યાહાન બાપતિસ્મા દા,


યાહાટી તુમા પાક વાળા માલિકાલ વિનાંતી કોઆ કા તો રાનામાય કામ કોઅનારા લોકહાન દોવાડે.”


એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા આખા દુનિયામાય જાં, એને બોદી જાત્યે લોકહાન હારી ખોબાર જાહેર કોઆ.


તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, “જેહેકોય રાનહા માય બોજ પાક રોહે, તેહેકોય બોજ લોક હેય, જ્યા પોરમેહેરાવોય બોરહો કોઅરાહાટી તિયાર હેય, બાકી પોરમેહેરા રાજ્ય બારામાય આખનારા લોક વોછા હેતા. ચ્યાહાટી તુમા રાનાવાળા માલિકાલ વિનાંતી કોઆ કા તો રાનામાય કામ કોઅરા લોક દોવાડે.”


એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.


તાં પાઉલે રાતી યોક દર્શન એઅયા કા યોક મોકોદુનિયા વિસ્તારામાય રોનારા યોક માઅહું ઉબા આતા, એને તો ચ્યાલ વિનાંતી કોઇન આખહે કા, “દોરિયા ચ્યે કાની ઉતીન મોકોદુનિયા માય યે, એને આમે મોદાત કોઓ.”


કાહાકા આંય તોઆરે હેય, એને કાદોબી તોવોય હમલો કોઇન તો નુકસાન નાંય કોઅરી, કાહાકા યા શેઅરામાંય બોજ લોક હેતા જ્યા માયેવોય બોરહો કોઅરી.”


કાહાકા આમા પોરમેહેરા મોદાત્યા હેજે, તુમા પોરમેહેરા ખેતી હારકા હેય એને યોક ગોઆ હારકા હેય જી પોરમેહેર બોનાડી રિઅલો હેય.


પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા.


એને ઈસુ જ્યાલ લોક યુસ્તસ આખતેહે, તુમહાન સલામ આખહે, સુન્નત ઓઅલા યહૂદી વિસ્વાસ્યાહા માઅને કેવળ યા તીન માટડા હેય જ્યા પોરમેહેરા રાજ્યાહાટી કામ કોઅનારા હાંગાત્યો સેવક હેય, એને યાહાકોય માન બોજ દિલાસો મિળલો હેય.


જ્યા મંડળી વડીલ ચ્યાહા કામ હારેરીતે કોઅય રીઅલા હેય, ચ્યાહાન યોગ્ય માનપાન એને પુરતી મોદાત કોઅરા જોજે, ખાસ કોઇન જ્યા લોક જ્યા પોરમેહેરા વચન હિકાડતાહા એને પ્રચાર કોઅરાહાટી કઠીણ મેઅનાત કોઅતાહા.


એઆ, જ્યા મોજર્યાહાય તુમહે રાનામાય પાક વાડયા, ચ્ચાહા મજરી જીં તુમહાય ચ્ચાહાન નાંય દેનહી, ચ્ચે તુમહે વિરુદ પોરમેહેરા હામ્મે બોંબલી રીયહે. ચ્ચા મજર્યાહા વિનાંતી, સૈન્યાહા પ્રભુવાય વોનાય લેદલી હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ