Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 9:3 - ગામીત નોવો કરાર

3 એને કોલાહાક મૂસા નિયમ હિકાડનારા ગુરુ આતા ચ્યાહાય વિચાર કોઅયો, “એલો તે પોરમેહેરા નિંદા કોઅહે”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 9:3
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે મહાયાજક વોનાયોકા ઈસુય કાય આખ્યાં, તોવે મુખ્ય યાજક ચ્યા પોતેજ ફાડકે ફાડી ટાક્યેં એને બોજ ખિજવાય ગીયો એને આખ્યાં કા, “આમી આપહાન બિજા સાક્ષીદારા જરુર નાંય હેય, તુમા ચ્યાલ પોરમેહેરા નિંદા કોઅતા વોનાયાહા.”


કાહાકા તો મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ રોકો નાંય, બાકી પુરાં ઓદિકારવાળા હારકો હિકાડે.


તુમા ચ્યાલ પોરમેહેરા નિંદા કોઅતા વોનાયાહા. આમી તુમહે કાય આખના હેય?” ચ્યા બોદા યે વાતે સહમત આતા કા ઈસુ ગુનેગાર હેય એને મોઅરા લાયકે હેય.


આંય તુમહાન હાચ્ચાંજ આખહુ, કા માઅહા બોદા પાપાહાલ એને નિંદાયેલ પોરમેહેર માફ કોઅઇ દેઅરી,


બાકી જો પવિત્ર આત્મા નિંદા કોઅરી, પોરમેહેર ચ્યાલ યાહાટી કોદહીજ માફ નાંય કોઅરી બાકી કાયામ તો પાપહા ગુનેગાર ઠરી.”


ચ્યા મોનામાઅને, ખારાબ વિચાર, વ્યબિચાર, ચોરી, ખૂન, પારકી થેએ,


તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ વિચાર કોઅતા લાગ્યા, “ઓ કું હેય જો પોરમેહેરા નિંદા કોઅહે, કાય એલાલ નાંય ખોબાર હેય કા પોરમેહેરુજ પાપ માફ કોઅઇ હોકહે?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ