Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 8:21 - ગામીત નોવો કરાર

21 બિજો યોક શિષ્ય આખહે, “પ્રભુ, માન પેલ્લા મા ગોઓ જાં દે, મા આબહાલ, આંય ડાટી દેયન યીહીં, પાછે આંય યેયન તો શિષ્ય બોનહી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 8:21
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુય શિષ્યહાન આખ્યાં, “તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, મા શિષ્ય બોનાહાટી એને પોરમેહેરા હારી ખોબાર આખાહાટી, જ્યા કાદાંયબી ચ્યા ગુઉ છોડી દેનલા હેય, એને બાહા બોઅહી એને આયહો એને આબહો એને પાહાહાન કા ચ્યા ખેતાર છોડયા ઓરી, તો નોક્કીજ યે પેડ્યેમાય સતાવણી આરે-આરે બોજ વસ્તુ મેળવી, એને યેનારા સમયામાય અનંતજીવન મેળવી.”


ઈસુય ચ્યાલ આખ્યાં “કોલાહા દોર હેતા એને આકાશામાય ઉડતા ચિડહા ગોરા હેતા, બાકી આંય, માઅહા પોહાપાય યોક ગુઉ બી નાંય હેય કા જાં આંય હૂવી હોકુ.”


બાકી ઈસુવે આખ્યાં, “તું મા શિષ્ય બોનાહાટી મા આરે યે, ચ્યાહાલ ચ્યાહા લોકહા મોઅના વાટ જોવાં દે.”


યાહાટી આમી આમા કાદાલબી દુનિયા નોજારેકોય નાંય એઅહુ, એને આમહાય પેલ્લા ખ્રિસ્તાલ દુનિયા નોજારેકોય એઅયા, બાકી આમીને આમા એહેકેન નાંય કોઅજે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ