3 તું તો બાહા વાહની-વાહની બુલહે ન્યાય કાહા કોઅતોહો, જીં ચ્યા ડોળામાઅને કોચરા રોકા હેય, તુલ તો મોઠયો-મોઠયો બુલ્યો નાંય દેખાય?
જોવે તો પોતાનાજ જીવનમાય મોઠયો-મોઠયો બુલ્યો હેય, તે તુલ વાહની બુલ કોઅનારા કાદાબી માઅહા ન્યાય નાંય કોઅરા જોજે.
ઓ ડોંગી, પેલ્લો તો મોઠયો-મોઠયો બુલ્યો હુદરાવી લે, પાછે તું હારેં રીતે તો બાહા બુલ હુદરાવાહાટી ચ્યા મોદાત કોઅય હોકહે.
પોરૂષી ઉબો રોઇન પોતે મોનામાય ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ પોરમેહેર, આંય તો આભાર માનહું, કા આંય બિજા માઅહા હારકો લોબી, જુલમી, વ્યબિચારી નાંય હેય, એને યા કર લેનારા હારકો નાંય હેતાઉ.
યાહાટી, ઓ દોષ દેનારા, તું બીજહાવોય દોષ દેતહો, તું કાયજ બાહાનો નાંય કાડી હોકે, કાહાકા જ્યેં વાતમાય તું બીજહાવોય દોષ લાવતોહો, ચ્યેજ વાતમાય પોતાલબી દોષી ઠોરાવતોહો, કાહાકા કા તું દોષ લાવતોહો, તે પોતે તીંજ કામ કોઅતોહો.
ઓ વિસ્વાસી બાહાહાય, જો કાદાં પાપ કોઅતા દેખાયેહે, તે તુમા જ્યેં પવિત્ર આત્માનુસાર જીવન જીવતેહે, નમ્રતાકોય ચ્યાલ હુદરાવા, એને તુમાબી હાચવીન રા, કા કાય તુમાબી પાપ કોઅરા નાંય લાગી જાય.