Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 7:28 - ગામીત નોવો કરાર

28 જોવે ઈસુવે હિકાડના બંદ કોઅયા, તોવે એહેકેન જાયા કા ચ્યા હિકાડના બારામાય લોકહાન નોવાય લાગી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 7:28
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ઈસુવાય ચ્યા બારા શિષ્યહાન આગના દેની, તોવે તો ચ્યાહા ગાવહામાય હિકાડાં એને હારી ખોબાર આખાહાટી જાતો રિયો.


એને એહેકેન જાયા કા યો બોદ્યો વાતો આખ્યો, તોવે ઈસુ એને ચ્યા શિષ્ય ગાલીલ ભાગ છોડીન, યારદેન નોયે ચ્યેમેરે યહૂદીયા શેહેરામાય ગીયા.


જોવે ચ્યા ઈ વોનાયા, તોવે ચ્યા, ચ્યા હિકાડનાથી બોજ નોવાય પામ્યા.


જોવે ઈસુય યો બોદ્યો વાતો આખ્યો પાછે, પોતાના શિષ્યહાન આખતો લાગ્યો,


પાછે પાંઈ પોડયો, નયાડો યેનો, એને વેડાં યેના, એને ચ્યા ગોઆલ જાય ઠોકાઈ, એને તીં ટુટી પોડીન આતા નાંય આતા એહેકોય ઓઅઇ ગીયા.”


કાહાકા તો મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ રોકો નાંય, બાકી પુરાં ઓદિકારવાળા હારકો હિકાડે.


ચ્યા હિકાડના બારામાય લોકહાન બોજ નોવાય લાગી, કાહાકા તો મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ હારકો નાંય, બાકી પુરાં ઓદિકારવાળા હારકો હિકાડે.


જોવે મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય, ઈસુવે જીં આખ્યાં એને કોઅયા ચ્યા બારામાય વોનાયા, તોવે ચ્યા ચ્યાલ માઆઇ ટાકના આવાડ હોદતા લાગ્યા. બાકી ચ્યા ચ્યાથી બિઅતા આતા, કાહાકા લોકહા ટોળો ચ્યા હિકાડનાથી પૂર્યે રીત્યેકોય નોવાય પામલા.


પોરમેહેરા આરામા દિહી ઈસુ સોબાયે ઠિકાણે લોકહાન પોરમેહેરા વચન હિકાડે, તોવે બોજ જાંએ ચ્યા વાત વોનાત, એને નોવાય પામીન આખે કા, “યા માઅહાય ઈ બોદા કેછને હિક્યાહા? એલાલ ઈ બોદા જ્ઞાન કેછને મિળ્યાં? એહેકેન મોઠે ચમત્કાર કોઅરા ચ્યાલ ગોતી કેહેકેન મિળી?


બાકી ચ્યા કાયજ કોઇ હોક્યા નાંય કા ઈ કેહેકેન કોઅજે, કાહાકા બોદા લોક બોજ ધ્યાનથી ચ્યા વોનાતા આતા.


એને જોલા લોક ઈસુ વોનાતા આતા, ચ્યા બોદા ચ્યા હોમાજ એને જવાબાહા કોય નોવાય પામી ગીયા.


બોદહાલ બોજ હારાં ગોમ્યા એને ચ્યાય જીં મોયાની વાત આખી ચ્યાવોય ચ્યાહાન નોવાય પામીન આખ્યાં, “કાય ઓ યોસેફા પોહો નાંય હેય?”


ચ્યા હિકાડના બારામાય ચ્યાહાન નોવાય લાગી કાહાકા તો પુરાં ઓદિકારવાળા હારકો હિકાડે.


જોવે ઈસુ લોકહાન ચ્યો બોદ્યો વાતો આખી ચુક્યો, પાછે કાપરનાહુમ ગાવામાય ગીયો.


તોવે યહૂદી આગેવાનહાય નોવાય પામીન આખ્યાં, “તો પવિત્રશાસ્ત્ર માઅને કોદહી નાંય હિક્યહો તે કેહેકેન આવડી ગીયા.”


દેવાળા રાખવાળ્યાહાય જાવાબ દેનો, “કાદા માઅહાય કોવેજ ઓહડયો વાતો નાંય કોઅલ્યો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ