Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 6:32 - ગામીત નોવો કરાર

32 કાહાકા ગેર યહૂદી લોક યો બોદ્યો વાતો હોદતાહા, બાકી તુમહે હોરગામાઅને આબહો જાંઅહે કા તુમહાન ઈ બોદા જોજહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 6:32
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યાહાટી તુમા ચ્યાહા રોકા મા બોનહા, કાહાકા તુમહાન કોહડા ગોરાજ હેય ઈ તુમહે પોરમેહેર આબહો, તુમા ચ્યાપાય માગા પેલ્લાજ જાંઆઈ લેહે.


કાહાકા દુનિયામાઅન્યા ગેર યહૂદી લોક યે બોદ્યો વાતો હોદતાહા, બાકી તુમહે હોરગામાઅને આબહો જાંઅહે, કા તુમહાન યે વસ્તુહુ ગોરાજ હેય.”


યાહાટી આંય ચ્યા ઓદિકારાકોય જો પ્રભુય માન દેનલો હેય, આંય તુમહાન આખતાહાવ, જેહેકેન અવિસ્વાસી લોક ચ્યાહા મોના વિચારાનુસાર નોકામ્યા જીવન જીવતાહા, તુમા આમી પાછા ચ્યાહા હારકા તેહેકેન જીવન નાંય જીવના.


એને મા પોરમેહેર બી આપહે ચ્ચે મિલકાતે ઇસાબે જીં મહિમાયે હાતે ખ્રિસ્ત ઈસુમાય હેય, તુમહે બોદીજ ગોરાજ પુરી કોઅરી.


તુમહાન ઈ કામ જુઠી મોરજયેકોય નાંય કોઅરા જોજે, જેહેકેન જ્યા લોક પોરમેહેરાલ નાંય જાંએત ચ્યાહા હારકા નાંય કોઅના.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ