Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 6:25 - ગામીત નોવો કરાર

25 યાહાટી આંય તુમહાન આખહુ કા, શારીરિક જીવના ચિંતા મા કોઅહા કા આમા કાય ખાઉં, એને કાય પિયહું, એને નાંય તે આપહે શરીરા ચિંતા કોઅના, કા આમા કાય પોવહું. કાહાકા જીવન ખાઅનાથી, એને શરીર ફાડકાહા કોઅતા વોદારે કિમત્યા નાંય હેય કા?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 6:25
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે તુમહાન ચ્યે કોચર્યેમાય દોઅવાડી દેય, તોવે કેહેકેન બોલના એને કાય આખના ચ્યા ચિંતા મા કોઅહા, કાહાકા જીં કાય તુમહાન આખના હેય તીં ચ્યે સમયે આખાડી.”


બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.


“યાહાટી તુમા ચિંતા કોઇન ઈ મા આખહા, કા આમા કાય ખાહું, એને કાય પિયહું, એને કાય પોવહું?


યાહાટી હાકાળ્યા દિહયા બારામાય ચિંતા મા કોઅહા, કાહાકા હાકાળ્યો દિહી આપેજ ચિંતા લી યી, આજ્યા દિહા હાટી આજ્યા દુઃખ બો હેય.”


જોવે તુમહાન દોઓઈ લેઅરી એને કોચર્યેમાય લેય જાઅરી, તોવે પેલ્લા કાય આખના ચ્યા ચિંતા તુમા મા કોઅહા, બાકી જીં કાય ચ્યે વેળાયે પોરમેહેર તુમહાન આખાડી, તીંજ આખના, કાહાકા તુમા તોજ શબ્દ બોલહા, જો પવિત્ર આત્મા તુમહાન દી, શબ્દ તુમહેમાઅને નાંય યી.


એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેહે, એને તી નોકામ્યા જીવન જીવતેહે.


જોવે માઅહે તુમહાન ચ્યા સોબાયે ઠિકાણે એને આગેવાન એને ઓદિકાર્યાપાય દોયન લેય જાય, તોવે કાય જાવાબ દેઅના, કા કાય આખના, ચ્યા ચિંતા નાંય કોઅના.


જો કાટાહા જેખરાહામાય પોડયો, ચ્યે યે હેય, જ્યેં વચન વોનાતેહે, બાકી આગાડ્યા જીવનામાય ચિંતા, પોયહા લોબ, એને મોજ્યા કોઅનામાય ફસાય જાતહેં, એને નોકામ્યા જીવન જીવતેહે.


પોરમેહેરાય પોતા યોકનેયોક પોહાલ ચ્યાહાટી નાંય રાખ્યો, બાકી ચ્યાય આપહે બોદહાહાટી ચ્યા દુશ્માનાહાલ હોઅપી દેનો, તે તો આપહાન તી બોદા દી જીં ચ્યાય આપહાન વરદાન દાંહાટી વાયદો કોઅલો હેય.


મા ઇચ્છા હેય કા તુમહાન દિનેરોજ્યા જીવના વાતહેબારામાય ચિંતા નાંય કોઅરા જોજે, જ્યાહા વોરાડ નાંય ઓઅલા હેય ચ્ચા પોરમેહેરા સેવા કેહેકેન કોઅના હેય ચ્ચા બારામાય ચિંતા કોઅહે, કા પોરમેહેરાલ કેહેકેન ખુશ કોએ.


કોઅયેહેજ વાતે ચિંતા મા કોઅહા, બાકી બોદયે પરિસ્થીતીમાય તુમહે નિવેદન પ્રાર્થના એને વિનાંતી કોય ધન્યવાદા હાતે પોરમેહેરાલ આખા.


યોક લોડાઈ કોઅનારો સૈનિક જો સૈનીકામાય ભરતી હેય, યોકાજ સમાયામાય બિજા કામ નાંય કોએ, કાહાકા તો ચ્યા ઓદિકાર્યાલ ખુશ કોઅરા માગહે.


પોરમેહેરાલ આપહે બોદ્યો પરેશાન્યો એને ચિંતાયો આખા કાહાકા તો તુમહે કાળજી કોઅહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ