Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 6:2 - ગામીત નોવો કરાર

2 “યાહાટી જોવે તુમા દાન દેય, તોવે મોઠો દેખાવો મા કોઅહા, જેહેકોય ડોંગ્યા સોબાયેહે ઠિકાણાહામાય એને ગલ્યેહેમાય કોઅતાહા, જેથી લોક ચ્યાહા વાહાવા કોએ, બાકી તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ કા ચ્યા ચ્યાહા પ્રતિફળ પામી ચુક્યાહા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 6:2
56 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ડોંગી લોકહાય યશાયા ભવિષ્યવક્તાય તુમહે બારામાય હાચ્ચાં આખ્યેલ કા.


એને હાકાળ્યે સમયે આખતાહા, આજુ તોફાન યી, કાહાકા આકાશ લાલ એને દુકાળા હેય, તુમા આકાશા યે ચિન્હ એઇન ભેદ આખતાહા, બાકી સમાયા ચિન્હહા ભેદ કાહાનાય આખી હોકે?


ઈસુવાય ચ્યાહા ખારાબી એઇન આખ્યાં, “ઓ ડોંગી તુમા માન જુઠા આખવાકોય ફસવા કોશિશ કાહા કોઅય રીઅલા હેય?”


ચ્યા બોદા કામ માઅહાલ દેખાડાં હાટી કોઅતાહા જ્યેહેવોય ચ્યા પવિત્રશાસ્ત્રા વચન લોખીન માથાવોય એને આથા આરે બાંદતા આતા, એને પોતાના ફાડકાહા છેડા પોઅળા કોઅતાહા.


જેવાણેહેમાય માનાપાના જાગો ચ્યાહાન ગોમહે, એને સોબાયે ઠિકાણે મુખ્ય જાગો જોજે.


તોવે તો ચ્યાલ બોજ કોઠાણ સાજા દેયન, એને ચ્યા ભાગ ડોંગ્યા લોકહાઆરે ગોણવામાય યી: જાં રોડના એને દાત કોકડાવના હેય.”


કાહાકા આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા, જાંઉ લોગુ આકાશ એને દોરતી જાતા નાંય રોય એને બોદ્યો ભવિષ્યવાણ્યો પુર્યો નાંઈ ઓઅરી, તાંઉલોગુ નિયમશાસ્ત્રા માઅને યોક કાનો કા યોક બિંદુ બી નાંય ઓટી.


“જોવે તુમા ઉપહા કોએ તે ડોંગ્યાહા રોકા તુમહે ચેહેરા નિરાશ મા રાખહા, કાહાકા ચ્યા લોક આમા ઉપહા હેજે એહેકેન આખાડાહાટી ચ્યાહા ચેહેરા ઉતાડતાહા. આંય તુમહાન હાચ્ચાં આખહુ કા ચ્યાહાન ચ્યા ઇનામ મિળી ગીયહા.


બાકી તુમા જોવે દાન દાહા તીં એહેકેન દેયના કા કાદાલ ખોબાર નાંય પોડે કા તુયે કાય દેનહા.


“જોવે તુમા પ્રાર્થના કોઅહા, તોવે તુમા ડોંગ્યાહા રોકા નાંય કોઅના, કાહાકા લોકહાન દેખાડાહાટી ચ્યા લોક સોબાયેહે ઠિકાણામાય એને સોડકેહે ચોકડયેવોય ઉબા રોયન પ્રાર્થના કોઅના ચ્યાહાન હારાં ગોમહે. આંય તુમહાન હાચ્ચાંજ આખહુ કા ચ્યા લોક તે ચ્યાહા ઇનામ પામી ચુક્યાહા તી લોકહા વાહવા હેય.


ઓ ડોંગી, પેલ્લો તો મોઠયો-મોઠયો બુલ્યો હુદરાવી લે, પાછે તું હારેં રીતે તો બાહા બુલ હુદરાવાહાટી ચ્યા મોદાત કોઅય હોકહે.


એને સોબાયે ઠિકાણાહામાય માનાપાના જાગાવોય-સીટેવોય બોહના પોસાન કોઅતાહા, એને જેવણામાય માનાપાના જાગો-સીટ ચ્યાહાન ગોમહે.


બાકી ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો કા, તુમા ડોંગી લોકહા બારામાય યશાયા ભવિષ્યવક્તાય હાચ્ચાં આખ્યેલ; કા જેહેકોય લોખલાં હેય ચ્યા લોક મા બારામાય બોજ હારાં બોલતાહા, બાકી ચ્યા માયેવોય હાચ્ચાં પ્રેમ નાંય કોએત.


બાકી હાં, જીં માજે હેય તી ગોરીબાહાન દે, એને બોદા તુમહેહાટી ચોખ્ખાં રોય.


ઓ પોરૂષીહાય તુમહાવોય હાય, તુમહાન સોબાયે ઠિકાણે પેલ્લો જાગો ગોમહે એને આટામાય સલામ કોઆડના.


તુમહે મિલકાત વેચી દિયા, એને ગોરીબાહાન દાન દિયા; એને મોજરાય નાંય જાય ઓહડી ઠેલી રાખા, બાકી આપહેહાટી હોરગામાય મિલકાત બેગા કોઅયા, તાં ઘોટી નાંય જાય, જ્યા પાહાય બાંડ નાંય યેય, એને ઉદાડા નાંય ખાય.


ઓ ડોંગ્યાહાય, આકાશ એને દોરત્યે બારામાય પારાખતા તુમહાન આવડેહે, બાકી આમી યા સમાયામાય પોરમેહેર કાય કોઅરા માગહે ચ્યા બારામાય તુમા નાંય હોમજે?


ઈ વોનાઈન પ્રભુય જોવાબ દેનો, “ઓ ડોંગ્યાહાય, કાય આરામા દિહે તુમહે ડોબહાલ એને ફૂરક્યાહાલ છોડીન પાંઈ પાજા નાંય લી જાત?


“મૂસા નિયમ હિકાડનારા ગુરુપાયને હાચવીન રા, જ્યા યે વાતેલ પોસાન કોઅતાહા કા સાર્વજનિક ઠિકાણા વોય લોક ચ્યાહાન લાંબા એને મોઅગેં ડોગલેં પોવીન ફીઅતા દેખે, એને આટામાય લોક ચ્યાહાન માનેપાને કોય સલામી કોએ. એને સોબાયે ઠિકાણામાય માનાપાના જાગાવોય બોહના પોસંદ કોઅતાહા, એને જેવણામાય માનાપાના જાગો ચ્યાહાન ગોમહે.


“બાકી જ્યા માલદાર હેતા તુમહેવોય હાય, કાહાકા તુમાહાલ પેલ્લાજ પુરો આરામ મિળી ગીયો.”


એને તોજ માય મોઠા પાપ હેય તે તુલ બિજા પાપ કોઅનારા માઅહાલ દોષ લાવાં નાંય જોજે. ઓ ડોંગ્યા, પેલ્લા તો મોઠા પાપ હુદરાવી લે, તોવે તું તો બાહા પાપ હુદરાવા મોદાત કોઇ હોકતોહો.


યહૂદાપાય પોયહા ઠેલી રોય ચ્યાહાટી કાદે-કાદે એહેકેન હોમજ્યા, કા ઈસુ ચ્યાલ આખહે, કા જીં કાય આપહાન સણાહાટી જોજહે તી વેચાતાં લેય, કા ઈ કા ગોરીબાહાન કાય દેય.


આંય માઅહા પાયને વાહવા આશા નાંય કોઉ.


તુમા માયેવોય બોરહો નાંય કોઇ હોકે, કાહાકા તુમા યોકબીજા પાયને માન હોદતાહા, એને તુમા યોકુજ પોરમેહેરા પાયને માન મિળવા કોશિશ નાંય કોએત.


જીં માઅહું પોતા કોઇન આખહે, તો પોતા વાહાવા કોઆડેહે, બાકી જીં માઅહું ચ્યાલ દોવાડનારા વાહવા કોઅહે તોજ ઈમાનદાર હેય એને ચ્યામાય કાય લુચ્ચાઈ નાંય હેય.


તો એને ચ્યા બોદા ગોર્યા પોરમેહેરા ભક્તિ કોઅતા આતા, એને પોરમેહેરાલ બીઈન ચાલતો આતો, એને ગરીબ યહૂદી લોકહાન બોજ દાન દેતો આતો, એને પોરમેહેરાલ બરાબર પ્રાર્થના કોઅતો આતો.


એને આખ્યાં, “ઓ કરનેલીયુસ, તો પ્રાર્થના વોનાય લેદહી એને તો દાન પોરમેહેરે માન્ય કોઅવામાય યેના.


કરનેલીયુસાય હોરગા દૂતાલ આખ્યાં, “ઓ માલિક, કાય હેય?” ચ્યાય ચ્યાલ આખ્યાં, “તો પ્રાર્થના એને તો દાન યાદગીરીહાટી પોરમેહેરા હામ્મે પોઅચ્યાહા.


તોવે અન્તાકિયા વિસ્વાસ્યાહાય એહેકેન નોક્કી કોઅયા બોદા જાંઆ જ્યા-ચ્યાહા કામાણી નુસાર યહૂદીયા વિસ્તારમાય રોનારા વિસ્વાસ્યાહાલ મોદાત કોઅરાહાટી પોયહા દોવાડે.


બોજ વોરહા પાછે આંય મા ગરીબ લોકહાહાટી બેટ એને પોરમેહેરાલ બલિદાન ચોડવાહાટી યેરૂસાલેમ શેહેરામાય આંય યેનલો આતો.


યાફા શેહેરામાય તબીથા નાંવા યોક વિસ્વાસી બાય આતી, યુનાની ભાષામાય ચ્યે નાંવ દરકાસ હેય, તબીથા એને દરકાસ યા બેની નાંવહા મતલબ “હરણી હેય”, તી બોજ હારેં-હારેં કામે એને મોદાત કોઅતી આતી.


જો બીજહાન ઉપદેશ કોઅના દાન મિળ્યહા, તો ચ્યાય બિજા વિસ્વાસી લોકહાન ઉત્તેજન કોઅનામાય લાગી રોય, જો બિજા લોકહા ગોરાજ પુરી કોઅના દાન મિળ્યહા, તે ઉદારતાકોય મોદાત કોએ, જ્યાલ આગેવાની કોઅના દાન મિળ્યહા, તે ગંભીર રીતે આગેવાની કોએ, જ્યાલ દયા કોઅના દાન મિળ્યહા, તે તો આનંદકોય દયા કોએ.


એને જો મા પોતાના બોદી મિલકાત ગોરીબાહાન દેય દાંઉ, એને ઓલે લોગુ કા મા શરીરબી બાળાહાટી દેય દાંઉ, બાકી લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે માન ચ્યા કાયજ ફાયદો નાંય.


ચ્યાહાય આમહાન કેવળ ઓલહીજ વિનાંતી કોઅયી કા આમા યેરૂસાલેમ શેહેરામાઅને ગરીબ વિસ્વાસી લોકહાન મોદાત કોઅજે, એને એહેકેન કોઅના મા બી બોજ ઇચ્છા આતી.


ચોરી કોઅનારો પાછો ચોરી નાંય કોએ, બાકી ઈમાનદારીકોય કામ ધંદો કોએ, જેથી બિજા લોકહાનબી જ્યાહાન ગોરાજ હેય મોદાત કોઅય હોકે.


કાદે દિહે માઅહા પાયને માનપાન નાંય હોદયા, કા તુમહે પાયને નાંય, એને બીજહા પાયને બી નાંય, એને જો આમા ખ્રિસ્તા પ્રેષિત ઓઅના કારણ તુમહેપાઅને મોદાત માગના આમહે ઓદિકાર આતો.


ચ્યાહાન બોજ હારાં કામ કોઅરાહાટી આખ, હારાં કામહામાય દાન દેનારા એને ઉદારતાકોય મોદાત કોઅરાહાટી તિયાર રોય.


ઓ બાહા, આંય તો બીજહાવોય પ્રેમ કોઅના બારામાય જાંઆઈન બોજ આનંદિત એને ઉત્સાહિત ઓઅય ગીયો, કાહાકા તોકોય પોરમેહેરા લોક ઉત્સાહિત ઓઅય ગીઅલા હેય.


બાકી હારાં કોઅના, એને જરુરમંદ લોકહાન મોદાત કોઅના વિહરાયાહા મા, કાહાકા પોરમેહેર ઓહડા બલિદાનાથી પ્રસન્ન ઓઅહે.


જો કાદાપાય પ્રચાર કોઅના વરદાન હેય, તે તો પોરમેહેરા સંદેશા પ્રચાર કોએ, જો કાદાપાય બિજા લોકહાન મોદાત કોઅના વરદાન હેય, તે તો ચ્યા સામર્થ્યા થી કોએ જીં પોરમેહેર દેહે, તે જીં કાયબી તુમા કોઅહા તી ઈસુ ખ્રિસ્તા કોઇન પોરમેહેરાલ મહિમા દેવાડી. બોદી મહિમા સામર્થ કાયામ-કાયામહાટી ચ્યા હેય. આમેન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ